દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,ચણા ને બાફી લેવા તેમાં ચાટ મસાલો,લાલ મરચું, સંચળ મીઠું,ગ્રીન ચટણી નાખી મસાલો તૈયાર કરવો.
- 2
લીલા ધાણા,લીલું મરચું,લીંબુ, ફુદીનો,મીઠું,નાખીને ગ્રીન ચટણી બનાવવી
- 3
દહીં માં ચાટ મસાલો નાખી ને બીટર થઈ બીટ કરી લેવું
- 4
પૂરી માં ચણા બટાકા નો મસાલો,ગ્રીન ચટણી,ખજૂર આંબલી ની ચટણી,તીખી બુંદી,દહીં,ઝીણી શેવ,લીલા ધાણા,નાખી સર્વ કરવું..ચાટકેદાર દહીં પૂરી તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3#Cookpadindia#Cookpadgujarati#Steetfood Neelam Patel -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078429
ટિપ્પણીઓ