ઘટકો

45 મિનિટ
500 ગ્રામ
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 1 ચમચીહિંગ
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીકાશ્મીરી મરચું
  7. 2 ચમચીતેલ નું મોણ
  8. તળવા માટે તેલ
  9. 4 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ ચાળીને લઈ લો પછી તેમાં બતાવ્યા પ્રમાણે ઉપરના મસાલા કરો જો વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું થોડું વધારે ઉમેરવાનું

  2. 2

    પછી બધો મસાલો મિક્સ કરી તેમાં તેલનું મોણ ઉમેરો અને પાણીની મદદથી એકદમ કઠણ લોટ બાંધી લો તેને 15 મિનિટ rest આપો

  3. 3

    15 મિનિટ પછી તેને બરાબર મસળી લો અને તેને નાના નાના લુઆ બનાવી દો હવે મશીનની મદદથી જાડા મઠિયા જેવો જ થોડું એવું દબાઈ ને બધા મઠિયાં તૈયાર કરો અને થોડીવાર સૂકાવા દો

  4. 4

    પછી તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે તેને પહેલા થોડું ફાસ્ટ કેસે રાખી ફુલવા દો અને પછી ધીમો કરી તેને ધીમા તાપે કડક થવા દો તૈયાર છે ટેસ્ટી ચણાના લોટના મુઠીયા માં જો ઘરમાં મઠનો લોટ ના હોય તો તમે આવી રીતે ચણાના લોટના જાડા મઠિયા બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes