લેફ્ટઓવર રાઈસ પકોડા (Leftover Rice Pakoda Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
લેફ્ટઓવર રાઈસ પકોડા (Leftover Rice Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલા ભાત, ચોખાનો લોટ અને ચણાનો લોટ લો. પછી તેમાં મીઠું, હળદર,લાલ મરચું પાઉડર, ડુંગળી સમારેલી, લીલા મરચા કટ કરેલા,છીણેલું આદુ,અજમો,જીરુ, હિંગ અને સોડા નાખી રાધેલા ભાતમાં મિક્સ કરવું. પાણીની જરૂર પડતી નથી અને જો જરૂર પડે તો થોડું પાણી એડ કરો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય પછી તૈયાર કરેલું ખીરામાંથી નાના નાના ગોટા જેવું ગોળ તેલ માં મુકવા. ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લેવા.
- 3
તૈયાર છે ગરમાગરમ રાઇસ પકોડા. તેને સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
લેફ્ટઓવર રાઇસ મેંદુવડા (Leftover Rice Meduvada Recipe In Gujarati)
@Noopur_221082 ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ લેફ્ટઓવર રાઇસ મેંદુવડા બનાવ્યા જે ખરેખર ખુબ જ સરસ બન્યા.ક્યારેક રસોઈમાં ભાત વધારે બની જાય ત્યારે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
-
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
-
-
-
-
રાઈસ પકોડા વિથ ટોમેટો ચટણી(Rice pakoda with tomato Chutney recipe in gujarati)
#ફટાફટઝટપટ રેસિપીપોસ્ટ -1 સમયના અભાવે કંઈક જલ્દી બનાવવું હોય ખાસ કરીને ડીનર તો એક વાનગી થી ચાલી જાય છે પણ અગાઉ થી નક્કી ન હોય અને છેલ્લી મિનિટે નિર્ણય લેવાનો હતો..તો ફ્રીઝ ખોલ્યું.... પણ જલ્દી બને તેવી કોઈ સામગ્રી ના મળી એટલે રાંધેલા ભાત હાજર હતા તેમાંથી જ વાનગી બનાવવાનો આઈડિયા આવ્યો...ફટાફટ બની જાય અને ઉતારતા જઈએ એમ ગરમાગરમ સર્વ કરતા જઈએ એવું ડિનર....તો ચાલો બનાવીએ ફટાફટ પકોડા.... Sudha Banjara Vasani -
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15311797
ટિપ્પણીઓ (6)