વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#PS
#cookpadgujrati
#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો.....

વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)

#PS
#cookpadgujrati
#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. પેરી પેરી મસાલા માટે
  2. 2 ચમચીસંચળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીગાર્લિક પાઉડર (ઓપ્શનલ)
  5. 1/2 ચમચી તજ નો પાઉડર
  6. 1/2 ચમચી મરી પાઉડર
  7. 1/2 ચમચીઆમચુર પાઉડર
  8. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીઓરેગાનો પાઉડર
  11. 1/4 ચમચીસૂંઠ
  12. સેન્ડવિચ માટે
  13. 8બ્રેડ ની સ્લાઇસ
  14. બટર
  15. 4મોટા સ્પૂન મેયોનીઝ
  16. કોબી અને ગાજર નું છીણ
  17. 2કાંદા ની સ્લાઈસ
  18. 2બાફેલા બટાકા ની સ્લાઈસ
  19. 2ટામેટા ની સ્લાઈસ
  20. 1કેપ્સિકમની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેરી પેરી મસાલો તૈયાર કરવા માટે ઉપર બતાવેલા બધા ઘટકો એક નાની બોટલ માં નાખી મિક્સ કરો.....

  2. 2

    હવે મેયોનીઝ માં ગાજર કોબી નું છીણ, પેરી પેરી મસાલો મિક્સ કરો અને વેજીટેબલ ની સ્લાઈસ તૈયાર કરો

  3. 3

    બ્રેડ ની સ્લાઈસ પર એક બાજુ પેરી પેરી મેયોનીઝ સ્પ્રેડ લગાવી, વેજીટેબલ ની સ્લાઈસ મુકવી, અને ઉપર થી પેરી પેરી મસાલો નાખવો અને બીજી બ્રેડ પર પણ પેરી પેરી મેયોનીઝ સ્પ્રેડ લગાવી સેન્ડવિચ પેક કરી ને બટર મૂકી ગ્રીલ પેન પર કે toaster માં ગ્રીલ કરી શકો છો ને કાચી veg કોલશો પણ ખાઈ શકો છો,... બન્ને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes