વેજ પેરી પેરી સેન્ડવીચ(vegperiperi Sandwich Recipe in Gujarati)

વેજ પેરી પેરી સેન્ડવીચ(vegperiperi Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં માયોનીસ લઇ એમાં પેરી પેરી મસાલો મીકસ કરી લો..પેરી પેરી માયોનીસ રેડી છે.2 ચમચી પેરી પેરી માયોનીસ એક વાટકી માં મૂકી દો...
- 2
હવે બાઉલ પેરી પેરી માયોનીસ માં ખમણેલું ગાજર,કોબી નાખી મીકસ કરી લો પેરી પેરી કોલસલૉ રેડી છે
- 3
બ્રેડ સ્લાઇસ પર બટર લગાવી..ચમચી ભરી ને પેરી પેરી કોલસલૉ લગાવી એના પર ખમણેલા બટાકા મૂકી પેરીપેરી મસાલો છાંટો..એના પર કાંદા સ્લાઇસ, ટામેટાં સ્લાઇસ,કેપ્સીકમ સ્લાઇસ મૂકી પેરી પેરી મસાલો ફરી છાંટો..
- 4
બીજી બ્રેડ સ્લાઇસ લઇ બટર લગાવી પેરી પેરી માયોનીસ જે વાટકી માં મૂકેલું એમાં થી ચમચી ભરી ને લગાવી લો..ને કવર કરી લેવું...રેડી છે વેજ પેરી પેરી સેન્ડવીચ..એને તમે કટીગ કરી ને સર્વ કરી શકો છો ઓર શેકી ગરમાગરમ પણ સર્વ કરી શકો છો..પેરી પેરી માયોનીસ,ચટણી,સોસ સાથે
- 5
મેં બને રીતે સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
મેકરોની પેરી પેરી સેન્ડવીચ (macaroni peri peri sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ એક એવી વસ્તુ છે. જેમાં તમે પનપસંદ ઘટકો ઉમેરી શકો છો. વેજીટેબલ મેકરોની, પેરી પેરી સોસ, મેયોનીઝ, ચીઝ બધાનુ મિશ્રણ કરી સેન્ડવીચ બનાવી માઇક્રોવેવ ઓવનમાં ગ્રીલ કરી ક્રીસ્પી સેન્ડવીચ બનાવી. Sonal Suva -
ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે. Vaishali Thaker -
વેજ. સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ માં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરી બનાવી છે, પેરી પેરી મસાલો પણ ઘરે બનાવ્યો છે એટલે આપણાં ટેસ્ટ મુજબ બનાવી શકાય, અને આપણે નોર્મલ સેન્ડવીચ ખાઈએ તેનાં કરતા અલગ સ્વાદ ની છે, નાનાં - મોટા બધાં ને ફાવે તેવા ટેસ્ટ ની છે, એકવાર ટ્રાય કરવા જેવી રેસિપી છે#GA4#Week3 Ami Master -
ડબલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ (Double Layer Veg Paneer Grilled Sandwich Recipe In Gujarati)
ડબ્બલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ#GSR #ગ્રીલ્ડ_સેન્ડવીચ_રેસીપી#ChooseToCook#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસેન્ડવીચ લવર્સ માટે તો આ ડબ્બલ લેયર વેજ પનીર ગ્રીલ્ડ સેન્ડવીચ ખાવાનો અલગ જ આનંદ આવશે . એમાં ભરપૂર પ્રમાણ માં પનીર હોય તો .. તો ... પછી કાંઈ કહેવાય જ નહિં. તો રાહ કોની જોવી .. ફટાફટ હેન્ડ ટુ માઉથ ..અહીં મેં ગ્રીલ્ડ સેન્ડવીચ મેકર વગર પર , ગ્રીલ્ડ તવા ઉપર ડીશ ઢાંકી ને સરસ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી શકાય છે. તે રીત બતાવી છે. Manisha Sampat -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરીપોપકોર્ન એવી આઈટમ છે જે ગમે એ ઉમર ના વ્યક્તિ ને લગભગ ભાવે,એમાંય પેરી પેરી એટલે તો વાત જ નિરાલી. Deepika Yash Antani -
-
-
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
ચીઝ પુલ આઉટ પાવ (Cheese Pullout Pav Recipe In Gujarati)
#GA4#WEEK17Chees ચીઝ ...એક એવું નામ છે જે ઓલમોસટ બધા ને ભાવતું ...એને એ જેમાં ભળે એ વાનગી ટેસ્ટી લાગે...એટલે ટેસ્ટી અને હેલ્થી ચીઝી પુલઆઉટ પાવ જે તમને ટ્રાય કરવાનું મન થઇ જ જશે ફ્રેન્ડસ...😋 Kinnari Joshi -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી વેજ.પેનકેક(Peri peri Veg pancake Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરી બાળકો સાદા બેસન પેન કેક નથી ખાતા પણ જો આ રીતે ચટપટા, ટેસ્ટી અને ચીઝી પેન કેક બનાવી ને આપીએ તો ફટાફટ ખાઈ લે છે . Vaishali Vora -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
ગ્રિલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR આ સ્નેક એકદમ ઈઝી,સિમ્પલ છે.ક્રિસ્પી અને યુનિક બને છે.ટિફિન માં,લંચ બોક્સ અથવા સાંજનાં નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week16પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચમસાલાઓની દુનિયામાં આજ કાલ પેરી પેરી મસાલાનું નામ ઘણું ફેમસ છે...પેરી પેરી મસાલાના યુનિક સ્વાદનો ચાહકોનો એક મોટો વર્ગ છે. જે દરેક વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈ, વેફર, વગેરે દરેક માં પેરી પેરી ફ્લેવર ને પસંદ કરતો થયો છે. માટે જ પીઝા ચેઈન, વેફર બનાવતી અનેક નાની મોટી કંપનીઓ, સેન્ડવીચ પાર્લર, વગેરે ગ્રાહકને ધ્યાન માં રાખીને પેરીપેરી મસાલા વાળી અનેક પ્રોડક ઉપલબ્ધ કરાવે છે.આ ઉપરાંત આજકાલ દરેક દુકાનોમાં પણ પેરી પેરી મસાલાના નાના પાઉચ થી લઈને મોટા કેન મળતા થયા છે.સ્વાદે થોડો યુનીક પરંતુ હોટ એટલે તીખો એવો આ મસાલો પ્રમાણ સર કોઈ વાનગી બનાવવા માં ઉપયોગ કરીયે તો એ વાનગીને એક નવો ટચ આપી શકીયે.આજે આપણે પેરી પેરી મસાલા ની મદદ વડે ખૂબજ લિમિટેડ ઘટકોનો ઉપયોગ કરીને સોફ્ટ અને ક્રન્ચી ફીલ કરાવે એવી ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪 બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
આલૂ સેન્ડવીચ (ટોસ્ટેડ સેન્ડવીચ) Potato sandwich
#NSDસેન્ડવીચ બાળકોને લંચબોક્સ માં આપી શકાય છે તેમજ પીકનીકમાં પણ નાસ્તામાં લઈ જઈ શકાય છે. 3 નવેમ્બર નેશનલ સેન્ડવીચ ડે તરીકે ઉજવાય છે. સેન્ડવિચ માં મોટે ભાગે બે બ્રેડ ની વચ્ચે બટેટા તેમજ શાકભાજી અને સલાડનો સ્ટફિંગ ભરવામાં આવે છે.ચીઝ, સોસ અને અલગ-અલગ ચટણી ઉમેરવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (3)