પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)

#PS
પેરી પેરી પનીર સિગાર
પેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.
મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે.
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PS
પેરી પેરી પનીર સિગાર
પેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.
મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેં ઘરમાં બનાવેલો પનીર લીધુ છે. પનીર ના લાંબા કાપ કરો. એના પર પેરી પેરી મસાલા અને લીંબુ રસ નાખીને સરખો મિક્સ કરો.હવે એને મેરીનેટ થવા દો ૩૦ મિનિટ માટે.
- 2
હવે ૨ પ્લેટ્સ લો.એક મા મેંદા,મરી પાઉડર,મીઠું નાખીને ને મિક્સ કરો. બીજા પ્લેટ મા બ્રેડ crumbs લો. અને એક વાટકા માં મેંદા નો મીઠું નાખીને પાતળૂ સિરુ બનાવો.
- 3
સૌથી પહેલા પનીર ના લોગસ સૂકા મેંદા મા રગદોળો,પછી મેંદા ની ખીરા મા દુબાવો ત્યારબાદ બ્રેડ ક્રબસ ની પ્લેટ મા રગદોળો. આવી રીતે બધા લોગસ ને કરીને એક પ્લેટ માં મુકતા જોવો. હવે એ પ્લેટ freezer મા ૨૦ મિનિટ માટે મૂકો. એના થી logs ने બ્રેડ crumbs સરખી રીતે ચોંટી જસે. પછી એને તવા પર shallow ફ્રાય કરી લો. (તમે એને તળી પણ શકો છો) આપડા પેરી પેરી પનીર સિગાર તૈયાર છે. એને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
પેરી પેરી મેયો ડીપ (Peri Peri Mayo Dip Recipe In Gujarati)
જૈન પેરી પેરી મેયો ડીપ#GA4#Week16#peri peri/ પેરી પેરીપેરી પેરી મસાલો એક પ્રકારનો તીખો તમતમતો મસાલો છે જેનો સ્વાદ જીભને ચોંટી જાય તેવો હોય છે. Harsha Valia Karvat -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
#GA4#WEEK16#PERRY PERRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલા તીખો અને થોડો ચટપટો હોય છે. જે ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવીચ, ટોસ્ટ વગેરે સાથે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીં મેં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરીને ફ્યુઝન ઢોંસા સાથે તૈયાર કર્યા છે. જે સ્વાદમાં સરસ લાગે છે. તેની સાથે ખૂબ જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, આ રીતે ઢોંસા તૈયાર કરવાથી બાળકો શાક ખુશી થી ખાઈ લે છે. Shweta Shah -
પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)
#EB#Week#PANEERChilla#Periperi#RC4#green#mungdal#CookpadIndia#COOKPADGUJRATI#healthy પનીર ચીલા એક ફટાફટ બની જતી વાનગી છે તેમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે. તેમાં ઉપયોગમાં લેવાતી મગની દાળ તથા પનીર બંનેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. અહીં મેં તેની સાથે પેરી પેરી મસાલો પણ ઉપયોગ કરીને તેની ફ્લેવર્સ આપી છે. આ વાનગી તમે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં લઈ શકો છો. આ ઉપરાંત બાળકો ને લંચબોકસ માં આપી શકાય છે. Shweta Shah -
પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરીપોપકોર્ન એવી આઈટમ છે જે ગમે એ ઉમર ના વ્યક્તિ ને લગભગ ભાવે,એમાંય પેરી પેરી એટલે તો વાત જ નિરાલી. Deepika Yash Antani -
પેરી પેરી શીંગ ભુજીયા (Peri peri shingbhujiya recipe in Gujarati)
#GA4#week12#Besan#peanutબેસન પેરી પેરી પિનટ - ગુજરતી માં આપડે તેને ભજીયા દાણા તરીકે ઓળખીએ છે. સામાન્ય રીતે બજાર માં મળતા આ દાણા પ્રમાણ માં બોવ તીખા હોઈ છે. તો મૈં આજે તેને પેરી પેરી મસાલા સાથે બનાવ્યા છે અને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. Nilam patel -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#Week6ચટાકેદાર પેરી પેરી french fries Sonal Doshi -
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
પેરી પેરી ચીઝ પોપકોન (Peri Peri Cheese Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri#પેરી પેરી ચીઝ પોપકોનપોપકોન એવી આઈટમ છે જે નાના મોટા બઘા ને ભાવતી હોય...ને એકવાર મોઢા મા નાખો તો બસ....ખાવા નું જ મન થયા કરે..😋 Rasmita Finaviya -
પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#cookpadgujrati મખાના ખુબ જ હેલ્ધી છે. digestion માટે ખૂબ સારા છે.લો કોલેસ્ટ્રોલ લો ફેટ્સ યુક્ત છે જેથી વજન ઉતાર વા મટે પણ ખૂબ અસર કારક છે. હાર્ટ અને બોન્સ માટે ખૂબ સારા છે .દિવસ માં 10 નંગ મખના ખાવા જોઈએ.બાળકો ને સાદા n ભાવે ,તો આજે આપડે પેરી પેરી મસાલા મખાના બનાવશું.એકદમ ચટપટા અને ટેસ્ટી.બાળકો ને ટિફિન માં પણ બહુ ભાવશે.ચા સાથે પણ ગમે ત્યારે ખાઈ શકાય છે.તો ચાલો.... Hema Kamdar -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
-
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
પેરી પેરી મસાલો (Peri Peri Masala recipe in Gujarati)
#GA4#Week16પેરી-પેરી, જે એક આફ્રિકન ખુબ જ તીખાં લાલ મરચાં હોય છે. આ મરચાં એની તીખાશ માટે ખુબ જ ફેમસ છે. આ મરચાં ને યુઝ કરી ને તીખો મસાલો બનાવવાનાં આવે છે. જે ખુબ જ ટેસ્ટી હોય છે.આમ તો બધા ને ફેન્ચ ફ્રાઇસ ભાવતી હોય છે, જો તમે એ ફ્રાઇસ માં આ પેરી પેરી મસાલો ઉમેરી નો ખાસો તો એની મઝા બમણી થઇ જાય છે.પેરી પેરી મસાલાનો સ્વાદ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે, મેકડોનાલ્ડમાં આ મસાલો ફ્રાઇસ સાથે આપવામાં આવે છે. જે ખુબ જ સરસ લાગે છે.તમે, બગઁર, પીઝા, નુડ્લ્સ, પનીર, સેન્ડવીચ જેવી બીજી અનેક વાનગી ઓ માં પણ આ પેરી પેરી મસાલો યુઝ કરી શકો છો. આ ટેસ્ટી મસાલો સરળતાથી ઘરે ખુબ જ ઝડપથી બની જશે. તમે એને બનાવી ને કાચ ની બોટલ માં ભરી છ મહિનાં સુધી આરામથી રાખી શકો છો. આ તીખ્ખો તમતમાટ પેરી-પેરી મસાલો તમારી વાનગીને એક નવો જ સ્વાદ આપશે.તમે પણ જરૂરથી આ પેરી પેરી મસાલો બનાવી ને જોજો અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો!#PeriPeri#પેરીપેરીમસાલો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev
More Recipes
ટિપ્પણીઓ (2)