પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)

Sejal Bhindora @cook_27522821
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, મકાઈ,તુવર દાણા,ચણા, બટાકા વધુ બાફી લેવું
- 2
કેપ્સિકમ ગાજર ડુંગળી ટમેટૂ લસણ બધું ચોપ કરી લેવું
- 3
મકાઈ ને તુર વટાણા ચણા બટેટા બફાઈ જાય એટલે ને છુંદો કરો
- 4
કેપ્સિકમ,ગાજર, ટામેટાં,ડુંગળી, લસણ બધુ ચોપ થઈ જાય એટલે ગેસ ઉપર પેન ગરમ મૂકી તેમાં ઘી અને તેલ મૂકી વઘાર કરવો થોડીવાર માટે ચઢવા દો ચડી જાય એટલે તેમાં છૂંદો કરી લો મકાઈ તુવેર વટાણા ચણા બટેટા બધું મિક્સ કરો
- 5
બધું મિક્સ થઇ જાય એટલે તેમાં હળદર,ધાણાજીરું,મરચું, પેરી પેરી મસાલો, લીંબુ,ખાંડ,સ્વાદ અનુસાર મીઠું,લીંબુ નાખી બધું મિક્સ કરી
- 6
બ્રેડ ઉપર બટર લગાવી વધુ મિક્સ કરેલો મસાલો ભરવો તૈયાર છે પેરી પેરી મસાલા સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પેરી પેરી ફ્લેવર્ડ બનાના સ્ટીક(Peri Peri Flavour Banana Stick Recipe In Gujarati)
#GA4#Week 16#પેરી પેરી મસાલા#cookpadgujarati#cookpadindia#Post ૨ SHah NIpa -
પેરી પેરી મસાલા ચાટ પૂરી (Peri Peri Masala Chat Puri Recipe In G
પેરી પેરી મસાલો અને તેની ચાટ પૂરી#GA4 #Week 16પેરી પેરી મસાલો ઘરે બનાવી શકાય તે તૈયાર કરવો સરળ છે અને હેલ્થ માટે પન તે હેલ્થી છે Saurabh Shah -
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)
#goldenapron3Week 16#4layer#બ્રેડ Popat Bhavisha -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
-
પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરીપોપકોર્ન એવી આઈટમ છે જે ગમે એ ઉમર ના વ્યક્તિ ને લગભગ ભાવે,એમાંય પેરી પેરી એટલે તો વાત જ નિરાલી. Deepika Yash Antani -
હોમમેડ પેરી પેરી મસાલા (Home Made Peri Peri Masala Recipe In Gujarati)
હોમમેડ પેરી પેરી મસાલા#GA4#Week16 Shree Lakhani -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
મેકરોની પેરી પેરી સેન્ડવીચ (macaroni peri peri sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ એક એવી વસ્તુ છે. જેમાં તમે પનપસંદ ઘટકો ઉમેરી શકો છો. વેજીટેબલ મેકરોની, પેરી પેરી સોસ, મેયોનીઝ, ચીઝ બધાનુ મિશ્રણ કરી સેન્ડવીચ બનાવી માઇક્રોવેવ ઓવનમાં ગ્રીલ કરી ક્રીસ્પી સેન્ડવીચ બનાવી. Sonal Suva -
-
આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી મસાલા (African Style Peri Peri Masala Recipe In Gujarati)
આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી#GA4 #Week 16 Shital Rohit Popat -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
-
-
પેરી પેરી મસાલા નાન (Peri Peri Masala Nan Recipe In Gujarati)
#GA4#Week25#roti#cookpadindia#cookpadgujratiPeri peri masala nan આજે મેં પેરી પેરી મસાલા નાન કે રોટી તમે કાંઈ પણ કહી શકો છો.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજ પેરી પેરી સેન્ડવીચ(vegperiperi Sandwich Recipe in Gujarati)
#GA4#week16 સેન્ડવીચ એક એવી વાનગી છે જે અલગ અલગ વેરીયેશન અને ટેસ્ટ માં બને છે જેમાં મેં વેજ પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ માં સપાઇસી ને ટેસ્ટી છે Kinnari Joshi -
-
પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
#GA4#WEEK16#PERRY PERRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલા તીખો અને થોડો ચટપટો હોય છે. જે ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવીચ, ટોસ્ટ વગેરે સાથે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીં મેં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરીને ફ્યુઝન ઢોંસા સાથે તૈયાર કર્યા છે. જે સ્વાદમાં સરસ લાગે છે. તેની સાથે ખૂબ જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, આ રીતે ઢોંસા તૈયાર કરવાથી બાળકો શાક ખુશી થી ખાઈ લે છે. Shweta Shah -
પેરી પેરી મસાલા કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ(PERI PERI MASALA CORN FRIES
#માઇઇબુક#પોસ્ટ25 #સુપરશેફ3મક્કાઈ બધાની જ ફેવરીટ હોય છે અને મોન્સુન પણ ચાલી રહ્યુ છે તો આ સીઝન માં કંઈક સ્પાઈસી અને ચટપટુ ખવાનુ બધાને જ ગમે તો આ જ મકકાઈ ને અલગ રીતે સ્ટીક ફ્રાયસ બનાવી છે યો તમે પણ આ મોન્સુન સીઝન મા બનાવો પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ. khushboo doshi -
પેરી પેરી ચીઝ પોપકોન (Peri Peri Cheese Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri#પેરી પેરી ચીઝ પોપકોનપોપકોન એવી આઈટમ છે જે નાના મોટા બઘા ને ભાવતી હોય...ને એકવાર મોઢા મા નાખો તો બસ....ખાવા નું જ મન થયા કરે..😋 Rasmita Finaviya -
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PSપેરી પેરી પનીર સિગારપેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે. Deepa Patel -
પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ(Peri-Peri Cheese Pull Pau Recipe In Gujarati)
#GA4#week16# પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ#cookpadgujarati Richa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347554
ટિપ્પણીઓ