ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં નીચે મેથીના કુરિયા પાથરી તેના ઉપર રાઈના કુરિયા પાથરી દો અને તેના ઉપર બે ચમચી જેટલી પાથરી દો
- 2
હવે એક તપેલીમાં એક વાટકી જેટલું તેલ લઈ તેને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરો અને આ ગરમ ગરમ તેલ ભુરીયા પાથર્યા છે તે વાસણ ઉપર રેડીઢાંકણ ઢાંકી દો
- 3
આ ઠરી જાય એટલે તેની અંદર લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી અથાણા માટે નો સંભાર તૈયાર કરી લેવો
- 4
હવે ગુંદા ને ભીના કપડાથી બરાબર લૂછી તેના ડીટીયા કાઢી દસ્તાથી તોડી ઠળિયા કાઢી લેવા અને તેના બે ફાડીયા કરી લેવા
- 5
કેરીને છાલ સાથે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા અને તેને પણ એક ભીના કપડાથી બરાબર લૂછી લો
- 6
હવે એક મોટા વાસણમાં ગુંદા લઈ તેમાં એકચમચી જેટલું મીઠું ભભરાવી હાથેથી મિક્સ કરી લો હવે તેમાં કેરીના ટુકડા ઉમેરી દો અને તેની અંદર સંભાર નો મસાલો મિક્સ બનાવ્યો છે તે ઉમેરી બરાબર મિક્ષ કરી લો
- 7
આજે બરણીમાં અથાણું ભરવું હોય તે બંને લેવી અને તેની અંદર પેલા એક લેયર અથાણા સંભાર શું કરવું હવે તેની ઉપર કેરી અને ગુંદાનું લેયર કરવું હવે તેના ઉપર ફરીથી સંભારણું લેયર કરવું આ રીતે વારાફરતી કરી બધું અથાણું બરણીમાં ભરી લેવા
- 8
હવે એક તપેલીમાં લગભગ 300 ગ્રામ જેટલું તેલ ગરમ કરી ઠંડું થવા દેવું ઠંડું પડે એટલે તેને અથાણું ભરેલા છે તેમાં રેડવું અને અથાણું તેલમાં ડૂબે તેટલું તેલ રેડવું હવે ત્રણેક દિવસ આ અથાણું બાર જ રહેવા દેવું જેથી મસાલો અને કેરીની ખટાશ બરાબર ચડી જાય
- 9
- 10
તૈયાર છે કેરી ગુંદા નું ખાટું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદા કેરીનું અથાણું (gunda Keri athanu recipe in Gujarati)
#goldenapron3 #week23#વીકમીલ૧#માઇઇબુકPost3 Kiran Solanki -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા મરચાનું અથાણું(Green Chilli Pickle Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં મરચા ખૂબ જ આવી રહ્યા છે ત્યારે મેં બનાવેલું લીલા મરચાનુ રાયતુ વાળુ અથાણું #GA4#week13#post10#chilly Devi Amlani -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ગુંદા કેરી નું અથાણુ(gunda Keri nu athanu recipe in Gujarati)
# કૈરીગુંદા મારા ફેવરીટ.... Sonal Karia -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB એપ્રિલ-મે મહિનો આવતાં જ અથાણાની સિઝન શરૂ થઈ જાય છે પરંતુ ઘણાને ઘરે અથાણાનો મસાલો બનાવતા આવડતું નથી આમ તો આ બહુ ઇઝી છે તો એકવાર આવડી જાય અને હાથ બેસી જાય તો બહુ ઝડપી બની જાય છે હું મારા સાસુ પાસેથી આ રીત શીખી છું અને દર વર્ષે અમે ઘરે જ થાણાના મસાલા અને અથાણા બનાવીએ છે તો આજે હું તમારી સમક્ષ રજૂ કરુંછું ખાટા અથાણામાટેનો મસાલો Dipa Vasani -
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)