ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કિલો મોટા ગુંદાને ધોઈ,લૂછી દસ્તા થી ફોડી તેમાં થી ગુંદા ના બીયા કાઢી તેમાં મીઠું લગાવવું. ત્યાર બાદ કેરીની છાલ કાઢી છીણી લો. હવે આ કેરીના છીણમાં મીઠું અને હળદર ઊમેરીને ૧૫ મિનિટ રહેવા દો. પછી આ કેરીના છીણનું પાણી કાઢી લો.
- 2
હવે કેરી નો છીણ અને અથાણા સંભાર મિક્સ કરી ને મસાલો તૈયાર કરો.
- 3
ત્યારબાદ ગુંદા ની અંદર સરસ દાબી ને મસાલો ભરી લો. આ રીતે બધા ગુંદા ભરી ને એક તપેલીમાં મૂકી દો વધેલો મસાલો ગુંદા ની ઉપર ભભરાવી લો. તેને ઢાંકી એક રાત રહેવા દો. બીજા દિવસે એક વાર ઉછાળી દો અને પછી તેમાં તેલ નાખવા માટે તેલ ગરમ કરો.
- 4
ત્યારબાદ તેલને ગરમ કરી ઠંડુ કરી લો સવારે ગુંદા ને કાચની બોટલમાં દબાવીને ભરી લો અને ઉપરથી ધીમે ધીમે તેલ ઉમેરતા રહો. આપણું ગુંદાનું અથાણું તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
-
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
Seasonal reacipy...ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)
આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે#સમર Hiral H. Panchmatiya -
-
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat -
-
-
-
-
-
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078301
ટિપ્પણીઓ