ગુંદાના પાણીચા અથાણાં (Gunda Panicha Athana Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
#week5
આ પાણીચાં અથાણાં મને તો બહુ ભાવે છે.

ગુંદાના પાણીચા અથાણાં (Gunda Panicha Athana Recipe In Gujarati)

#EB
#week5
આ પાણીચાં અથાણાં મને તો બહુ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગુંદા
  2. ૫૦૦ ગ્રામ કેરી (કાચીકેરી નાની) (મોરવાં)
  3. ૨૫૦ ગ્રામ કરમદાં
  4. પાકી ગુવારસીંગ
  5. ૧ કપમીઠું (સ્વાદમુજબ ઓછું વધુ કરી શકો) (આખું મીઠું)
  6. ૧/૪ કપહળદર
  7. બરફ
  8. ૧/૨ કપદિવેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુંદા, કેરી,કરમદાં, ગુવારસીંગ બરાબર ધોઈ લેવું

  2. 2

    હવે એક મોટા વાસણ માં દિવેલ, મીઠું હળદર બરાબર મિક્ષ કરી લેવું એમાં આ ગુંદા, કેરી, કરમદાં, ગુવારસીંગ ઉમેરી મિક્ષ કરી લેવું

  3. 3

    હવે એક બરણી માં ભરી લેવું અંદર બરફ નાખી દેવું બરાબર બંધ કરી સાઈડ પર મૂકી દેવું.. વચ્ચે વચ્ચે કેરી, ગુંદા એવું કંઈપણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને બરણી ને હલાવતા રહેવું ૨ મહીના પછી સરસ અથાય જશે.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes