ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)

#કૂકબુક
દિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે.
ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)
#કૂકબુક
દિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ગરમ કરી એમાં ખાંડ ઓગાળવી અને તલ નાખી ૩૦ મિનિટ રહેવા દેવું
- 2
હવે એક વાસણ માં બંને લોટ મિક્ષ કરી ઘી નું મોણ મૂકી બરાબર મસળી લેવું
- 3
હવે થોડુ થોડુ દૂધ ઉમેરતા જઈ મિડીયમ કણક તૈયાર કરવી થોડી કૂટી લેવી
- 4
હવે બરાબર મસળી લઈ નાના લુઆ કરી પાતળી પૂરી વણી લેવી અને ૬-૭ કલાક સૂકવવા દેવી
- 5
હવે તેલ ગરમ કરી ખરખરીયા તળી લેવાં અને પછી ધીરે ધીરે છૂચા પાડી ઠંડા પડે એટલે એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરવાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
મેથી ની ભાજી ની ચકરી (Fenugreek Chakri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં આપણે ચકરી તો બનાવતા જ હોઈએ છીએ પણ શું તમે આ મેથી ની ભાજી ની ચકરી ટ્રાય કરી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણા ગ્રુપ ના એક મેમ્બર પાસેથી જ શીખી છું સોનલ સુવા પાસે. અને ખૂબ જ સરસ બની બધા ને બહુ ભાવી આ ચકરી. Sachi Sanket Naik -
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
ફરાળી દમ આલુ(Farali Dum Aloo Recipe In Gujarati)
આજે અગિયારસ હોય રૂટિન થી કંઈક અલગ એવું ફરાળી પરોઠા સાથે આ સબ્જી બનાવી છે ટેસ્ટ માં બહુ જ મસ્ત બની છે ઘરમાં બધાને બહુ જ ભાવ્યું તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
-
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
માવાના ગુલાબજાંબુ
#મીઠાઈઅમારા ઘરે હમેશા રક્ષાબંધન અને દિવાળી મા માવા ના ગુલાબજાંબુ બનાવામાં આવે છે. અને ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને મારા તો ફેવરિટ છે. Bhumika Parmar -
ગુંદાના પાણીચા અથાણાં (Gunda Panicha Athana Recipe In Gujarati)
#EB#week5આ પાણીચાં અથાણાં મને તો બહુ ભાવે છે. Sachi Sanket Naik -
-
સુરણ નો દૂધપાક
#ઇબુક-૧ફરાળી છે, હેલ્ધી છે, અમારા ઘરમાં એ બહુ જ બને છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
લીસા લાડુ (besan laddu recipe in Gujarati)
#GC#સાઉથ#નોર્થઆપણા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે ,,તેમાં આપણા ભારતીય તહેવાર તોલાડુ વિના અધૂરા છે તેમ કહી શકાય ,આપણે વિવિધ જાતના લાડુ બનાવીયેછીએ ,લોટના ,મોતીચુર ,ડ્રાયફ્રૂટ્સ,કોપરાના,રવાના ,લાડુ અને તેના નામોનુંલિસ્ટ બહુ લાબું થઇ જશે ,,,કેમ કે અનંત છે ,,બેસનના લાડુ દરેક રાજ્યમાં બને છે અને લગભગ દરેક ની રીત સરખી છે .ભારતમાં દરેક રાજ્યમાં તહેવાર પર આ લાડુ બનતા જ હોય છે .લીસા લાડુ ચણાના લોટમાં થી બનાવાય છે ,તેને બેસન લાડ્ડૂ ,મોતિયા લાડુ કેગામડામાં લાહા લાડુ કહે છે ,તેમાં પણ દરેક ઘરે જુદી રીતે બને છે ,કોઈ મુઠીયાકરે ,કોઈ ગાંઠિયા કરે અને પછી બનાવે ,,અંદર પણ રવો ઉમેરે ,સૂકોમેવો ,,,પણ મને માત્ર ચણાના લોટના બનતા જ લાડુ પસંદ છે ,,દિવાળી હોયસાતમ-આઠમ હોય કે ગળ્યું ખાવાનું મન થયું હોય ,,,તરત જ દરેકની પસંદલીસા લાડુ જ હોય ,,મારા મમ્મી આ લાડુ ખુબ સરસ બનાવતા અને તેની રીતે જ હું પણ બનાવું છુંપણ હું વિચારી પણ નથી સકતી કે તેના જેટલા મારા લાડુ સારા બન્યા હોય ,મમ્મી સાથે સરખામણી શક્ય જ નથી ,,તેના જ સહુ થી સરસ બનતા ,મેં પણ કોશિશ કરી છે ,,આ લાડુ સાથે મારી કેટલીયે યાદો સંકળાયેલી છે . Juliben Dave -
-
ઘૂઘરા (Gughra Recipe In Gujarati)
આ ઘૂઘરા એ દિવાળી ની કહેવાતી ખૂબ જ વિશિષ્ટ વાનગી છે...અમારા ઘર માં આ દિવાળી માં બને છે..અને મોટા ભાગે દિવાળી એ ઘૂઘરા વગર અધુરી છે એમ કહીએ તો પણ ચાલે ...તમે પણ મારી રેસિપી થી બનાવજો... Monal Mohit Vashi -
સુંવાળી (Suvali Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી માં આ એક પારંપારિક વાનગી છે. ગુજરાત માં મોટા ભાગે બધા નાં ઘરે બનતી હોય છે. Reshma Tailor -
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
ઈન્સ્ટન્ટ તરબુચ નું આઈસ્ક્રીમ (Instant Watermelon Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ગરમી એટલે તરબૂચ ની સીઝન. મે તરબૂચ માંથી ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જેમાં ગેસ પર ગરમ કરવાની જરૂર નથી અને ન કોઈ પાઉડર ની જરૂર પડે ફક્ત ૩ ઈન્ગ્રીડીયન્ટ્સ થી જ બની જાય છે. Sachi Sanket Naik -
કેસરિયા શીરો
#ઇબુક-૮મારા દાદી કહેતા કે ઘરે અચાનક કોઈ મહેમાન જમવાના સમયે આવી ચડે તો તરત જ ઘંટીમાં ચોખા દળી તેમાંથી શીરો બનાવતા. આજે એ વિસરાતી વાનગીને મેં થોડું નવું સ્વરૂપ આપી અહીં રજૂ કરી છે. આશા છે કે તમને પણ ગમશે. Sonal Karia -
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ.... Sonal Karia -
મસ્કમેલન માસ્ટરપંચ (Muskmelon Masterpunch Recipe in Gujarati)
મસ્કમેલન માસ્ટરપંચ મે પણ ટ્રાય કર્યું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૮આ એક ટ્રેડીશનલ વિસરાતી જતી વાનગી છે. આ શાક મારી બા બહુ બનાવતા મારા પપ્પા હજી પણ કહે કે બા ના હાથ ના શાક નો ટેસ્ટ તો કંઈક અલગ જ હતો એવુ તો નહીં જ બને. પહેલી વાર મેં આ શાક ટ્રાય કર્યું છે. અને મારા સાસરે તો બધા ને ભાવ્યું.આ શાક ને ચટણી પણ કહેવામાં આવે છે. રોટલા સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે. આ ટ્રેડીશનલ વાનગી હોવાથી એને કાંસા ની વાટકી માં સર્વ કર્યું છે. Sachi Sanket Naik -
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (11)