ગુંદા નુ અથાણું (Gunda Athanu Recipe in Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

મારા ફોઇ થી શીખી....
#EB

ગુંદા નુ અથાણું (Gunda Athanu Recipe in Gujarati)

મારા ફોઇ થી શીખી....
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30min
2 કે વધારે
  1. તૈયાર અથાણું નો મસાલો કે તમે જાતે પણ બનાવી શકો છો..ગુંદાથીઅડધો
  2. ગુંદા.... એમાંથી બીજ કાઢી નાખવા
  3. શીંગ તેલ... અથાણું ડૂબે એટલું
  4. 2છીણેલી કાચી કેરી...1 કે

રાંધવાની સૂચનાઓ

30min
  1. 1

    મસાલો અને કાચી કેરી નુ છીણ mix કરીને ગુંદા માં સ્ટફિન્ગ કરવું

  2. 2

    તમે વધારે કે ઓછો મસાલો યુઝ કરી શકો છો.. વધારે હોય તો અથાણું ટેસ્ટી લાગે છે

  3. 3

    જે વધ્યું મિશ્રણ તેને ગુંદા ની સાથે જ રહેવા દો. અને સીંગતેલ તેમાં ઉમેરો ગુંદા ડૂબે એટલું.. તેલ ને ગરમ કરવાની જરૂર નથી. તમે ઓછું તેલ નાખો તો અથાણું ફ્રિજ માં મૂકવું.

  4. 4

    થોડા દિવસ માં મસાલો ન ગુંદા ન કાચી કેરી એકમેક માં ભળી ને સરસ ટેસ્ટ આપશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes