બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)

Sejal Kotecha @SejalKotecha
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈને વરાળમાં બાફી લેવા
- 2
ત્યારબાદ ગુંદા ઠંડા પડ્યા પછી તેમાંથી ઠળિયા કાઢી લેવા પછી થોડીવાર માટે પંખા નીચે સૂકવી દેવા
- 3
પછી તેમાં આચાર મસાલો ભરી દેવો અને કેરીના નાના કટકા કરી ને ખોખડા કરીને મસાલો ભેળવી દેવો અને બરણી ની અંદર ગુંદા અને કેરીના કટકા ભરી લેવા કેરીના કટકા ને હિસાબે ગુંદા નો કલર જળવાઈ રહેશે અને ગુંદા બગડશે નહીં
- 4
પછી તેલ ગરમ કરીને ઠંડું પાડયા બાદ ઉપરથી રેડી દેવું તો તૈયાર છે આપણા બાફેલા ગુંદા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
-
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
-
-
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097474
ટિપ્પણીઓ (2)