ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને છીણી લો હવે તેને એક બાઉલમાં લઈ તેમાં માટેનો મસાલો ઉમેરો અને તેને હલાવી દો
- 2
ગુંદાના મીઠા વડા ચપ્પાથી ઠળિયા કાઢી લો અને બધું તૈયાર થઈ જાય પછી એક ગુંદા માં બનાવેલો મસાલો ભરો કેવી રીતે બધા ગુંદા ભરી દો બધા ગુંડા ભરી જાય પછી વધેલો મસાલો ઉપરથી ઉમેરી દો અને સાઈડમાં શીંગ તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે ઉપરથી ઉમેરો
- 3
સીંગતેલ ઠંડું પડ્યા પછી ઉમેરવાનું ગરમ ઉમેરવાથી કલર આછો થઈ જાય છે સીંગતેલ ઉમેર્યા પછી તેને બરાબર હલાવી દો અને બે દિવસ મૂકી રાખો જેથી ગુંદા ચડી જાય ગુંદા ચડી જાય પછી તેને બરણીમાં ભરી દો તેલ ઉપર રહે કેવી રીતે ભરવાનો જો તેલ ઓછું હોય તો ફરીથી ગરમ કરીને ઉપર ઉમેરી દેવા તો તૈયાર છે ગુંદાનું અથાણું ખાવાની બહુ જ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
-
-
મેથીયા ભરેલા ગુંદા નું અથાણું (Methiya Bharela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1#Methiya Gunda.આ સિઝનમાં અથાણા બનાવવામાં આવે છે અને આખા વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી થેપલા ભાખરી પરાઠા મુઠીયા સાથે ખાઈ શકાય છે Jyoti Shah -
-
-
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
#JR1 Dipanshi Makwana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15083082
ટિપ્પણીઓ