રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાય માં પાણી ગરમ કરવા મૂકો પાણી થોડું ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. ત્યારબાદ તેમાં લીલા મરચા અને લસણની પેસ્ટ ઉમેરો અને પછી અજમો ઉમેરો
- 2
પાણી ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ નાખી અને વેલણ ની મદદથી હલાવતા રહેવું.. થોડીવાર હલાવી ઢાંકી બે-ત્રણ મિનીટ માટે પકાવો
- 3
તૈયાર છે આપણું ખીચું.. એને સીંગતેલ અને આચાર મસાલા સાથે ગરમા ગરમ સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
-
-
-
-
-
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
જ્યારે કાંઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થયું હોય ત્યારે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી ખાઈ શકીએ છીએ. સુરતી ખીચું ખુબ જ સ્વાદિષ્ટ અને ઘરની વસ્તુ માંથી બનાવી શકાય છે જેની રેસીપી આપણે જોઈશું.. Nirali Dhanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
મિક્સ વેજ ખીચું
#શિયાળા#treamtree શિયાળો હોય ને ખીચું ન બને એવું તો બને જ નહીં ને....... Prerita Shah -
-
-
મકાઈ નું ખીચું
#નાસ્તો#ઇબુક૧#૬મકાઈનો ખીચું એ સાબરકાંઠાની ફેમસ આઈટમ છે. ગરમ ગરમ ખીચું ખાવાની મજા આવે છે. Chhaya Panchal -
-
-
ચોખાનો લોટ અને પૌઆનુ ખીચું (Chokha Flour Pauva Khichu Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15104132
ટિપ્પણીઓ