ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા મેથી ને કેરી ના ખાટા પાણી માં એક રાત પલાડી રાખો સવારે નિતારી બે થી ત્રણ કલાક કોટન ના કપડા માં કોરા કરવા મૂકો એક કથરોટ લો અને તેમાં રાઈ મથી ના કુરિયા લો તેમાં હિંગ નાખો એક કડાઈ માં તેલ ગરમ કરો ગરમ તેલ કુરિયા ઉપર થોડું નાખો ને કથરોટ ને ઢાંકી દો
- 2
થોડી વાર પછી કથરોટ ખોલી નાખો પછી તેમાં હળદર, મરચું, મીઠું, વરિયાળી નાખો
- 3
કેરી ધોઈ ને જીણી સમારી લો આ મસાલા માં કેરી ને ચણા મેથી નાખી મિક્સ કરો બીજે દિવસે બરણી માં ભરી તેલ ડૂબાડૂબ રેડી દો તો તૈયાર છે ચણા મેથી ની અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
-
-
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
-
-
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15083357
ટિપ્પણીઓ