મિક્સ વેજ ખીચું

#શિયાળા
#treamtree
શિયાળો હોય ને ખીચું ન બને એવું તો બને જ નહીં ને.......
મિક્સ વેજ ખીચું
#શિયાળા
#treamtree
શિયાળો હોય ને ખીચું ન બને એવું તો બને જ નહીં ને.......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું અને બધી વસ્તુઓ તૈયાર કરવી
- 2
પાણી ઉકળે એટલે તેમાં જીરૂ, અજમો મીઠું ગાજર, વટાણા, પોપટા, પાપડી ઉમેરી બે પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું પછી તેમાં લીલું લસણ ઉમેરવું. બીજી બાજુ લોટમાં પાણી રેડી લુગદી કરવી (જેથી લોટના ગઠ્ઠા ન પડી જાય) હવે આ લોટને ઉકળતા પાણીમાં મેળવી લેવો અને વેલણથી બરાબર હલાવી લેવું હવે તેમાં બે ચમચી તેલ પણ ઉમેરવું અને પાછું બરાબર હલાવી મિક્સ કરી લેવું
- 3
હવે આ ખીચા ને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવું જો નીચે ચોટતું હોય એવું લાગે તો લોખંડની તમે મૂકી તેના પર તપેલી મૂકી દેવી અને ધીમા તાપે રાખી દેવો
- 4
પાંચ મિનિટ પછી ખીચું સિજાઈ જાય ને એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર લીલું લસણ અને મેથીનો સંભાર ભભરાવી ઉપર સીંગતેલ રેડી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચું (Khinchu Recipe In Gujarati)
#treand4ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે. Minal Rahul Bhakta -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
મિક્સ વેજ પિઝ્ઝા ખીચું
#ઇબૂક#day18નોર્મલ ખીચું તો બધા બનાવીએ જ છીએ, હવે ટ્રાય કરજો આ ખીચું Radhika Nirav Trivedi -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 2 ચટાકે દાર ખીચું સૌને ભાવે એવું Geeta Godhiwala -
-
-
ખીચું(khichu recipe in gujarati)
આપણા ગુજરાતીઓ નું ફેવરેટ એવું ખીચું જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ jigna mer -
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
ઇટાલિયન ખીચું
ગુજરાત મિત્સ ઈટલીનોર્મલી આપણે સાધુ ખીચું તો બનાવતા જ આ કંઈક નવી રીતે બનાવ્યું ઇટાલિયન ખીચું#સ્ટ્રીટ Tejal Hiten Sheth -
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
-
ખીચું
મમ્મી ના હાથથી બનેલું ખીચું બહુ જ ટેસ્ટી લાગે છે, રવિવાર હોય તો મમ્મી ખીચું તો બનાવે જ. ગરમ ગરમ ખીચું અને અથાણાં નું મસાલો સાથે ખાવાની મજા જ અલગ છે. Harsha Israni -
ઘુટ્ટો મિક્સ રોટલા સાથે
#શિયાળા/પારંપરિક જામનગર ની વાનગી છે, બધા જ શાક અને દાળનો ઉપયોગ કરી બને છે. મેં અહીં કૂકરમાં બનાવી છે, તેલ ઘી વગરની આ વાનગી ખુબજ પોષ્ટીક છે.સાથે મિક્સ લોટનો ઉપયોગ કરી રોટલો બનાવ્યો છે. Safiya khan -
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
ખીચું (khichu Recipe in Gujarati)
#trend4 #khichuખીચું બનાવવા નું નામ પડે એટલે તરત જ ચોખા નો લોટ યાદ આવે પણ મેં અહીંયા સ્ટાર્ચ ફ્રી કાર્બોહાઈડ્રેટ થી ભરપુર ટેસ્ટી એવું ઘઉં નું ખીચું જે બ્રેક ફાસ્ટ માં કે 4 o'clock છોટી છોટી ભૂખ માટે ઝટપટ તૈયાર થયી જાય એવો પરફેક્ટ નાસ્તો છે. Tatvee Mendha -
ચીઝ ખીચું (Cheese Khichu Recipe In Gujarati)
#CB9#week9નાનાથી મોટા લઈને બધાના મોઢામાં પાણી આવે એવું ચીઝ ખીચું 😋 Falguni Shah -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
મિક્સ વેજ પનીર કડાઈ
# લીલી વાનગીનમસ્તે બહેનો કેમ છો બધા અત્યારે શિયાળો ચાલે છે તો બધા જ શાકભાજી આપણને સરળતાથી મળી રહે છે તો આજે હું તમારી સમક્ષ મિક્સ વેજ પનીર કડાઈ લઈને આવી રહી છું આશા છે કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
ચોખા ના લોટ નું ખીચું
#માસ્ટરક્લાસ#પોસ્ટ2ખીચું એટલે ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી. અને જો ઉપર સંભારીયો મસાલો નાખેલો હોય તો તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
સારગવાના પાન નું ખીચું
💐આજે મે મારી પ્રિય વાનગી સારગવાના પાન નું ખીચું બનાવ્યું છે, પસંદ આવે તો કહેજો.💐#ઇબુક#Day3 Dhara Kiran Joshi -
લસણીયા ખીચું (Khichu Recipe In Gujarati)
લસણીયા જુવાર ના લોટ નું ખીચું#GA4 # Week 16શિયાળા માં લસણ ખુબ સારું. ઠંડી માં ગરમ વસ્તુ ખાવી જોઈએ. લસણ ગરમ એટલે. લીલું લસણ ખાવાની મજા પણ આવે. અને એમાં પણ કનકી નો લોટ નઈ જુવાર ના લોટ માં પણ સારુ લાગે છે. Richa Shahpatel -
સ્ટફ એગ પ્લાન્ટ રીંગ
#શિયાળા#૨૦૧૯#onereceipeonetree શિયાળો જામ્યો છે અને એમાં પણ જો તાજા તાજા ભટ્ટા રીંગણ નો ઉપયોગ ન કરીએ તો શિયાળાની ખાવાની મજા જ ન લીધી કહેવાય Prerita Shah -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
મગ નું ખીચું
#કઠોળમિત્રો બાળકો હંમેશા એવું જ વસ્તુ માગંતા હોય છે જે દેખાવે સારી હોય આપણે ત્યાં ગુજરાતમાં ખીચું ખૂબ જ ફેમસ છે તો ચાલો આપણે આજે મગનું ખીચું બનાવી બાળકોને પૌષ્ટીક આહાર આપીએ. Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ