રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો, અને બધા મસાલા ની ગ્રેવી ત્યાર કરી લો...
- 2
ત્યારબાદ એક લોયા માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે બટાકા ને તળી લેવા અને એક વાસણ માં કાઢી ને તેજ તેલ માં જીરુ ને તતડે એટલે હિંગ લીમડો નાખી ડુંગળી અને મરચાં નાખી બરાબર હલાવવું...
- 3
ત્યારબાદ ટામેટાં ની ગ્રેવી નાખી બધા મસાલા ની ગ્રેવી નાખી બરાબર મિક્સ કરી પાંચ મીનીટ ચડવા દેવું...
- 4
જયારે બરાબર રીતે ગ્રેવી થઈ જાય એટલ તેમાં બટેટી નાખી બરાબર મિક્સ કરી લેવું...
- 5
તો ત્યાર છે દમ આલુ, પછી તેમાં કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરવું...
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123937
ટિપ્પણીઓ (2)