દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈન કૂકર મા ૩ ચમચી મીઠું નાખી બાફી લેવાના
- 2
4ટોમેટો, 5 લીલા માર્ચા અને આદુ ના કટકા ની સ્મૂધ ગ્રેવી બનાવી લેવાની
- 3
બટાકા બફાઇ જાય પછી છાલ કાધીને બટાકા મા કાણા પડી લેવાના
- 4
ત્યારબાદ તે બટાટાને ગુલાબી થાય ત્યાં સુધી તળો.
- 5
કડાઇ મા તેલ, રાઈ, જીરુ અને હિંગ નો વઘારો કરવનો
- 6
ત્યારબાદ તેમાં ટોમેટો ની ગ્રેવી નાખો અને તેમાં મીઠું, લાલ મરચું પાઉડર નાંખી, ધાણાજીરુ નાખો.
- 7
પછી તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી હલાવી લો, તેને ૨ મીન ગેસ પર રેવા દેવાનું
- 8
5 મિનિટ પછી તેમા ફ્રાય બટાકા ઉમેરો
- 9
પછી તેમાં ગરમ મસાલો અને ઘોળેલું દહીં નાંખો
- 10
15 મિનિટ પછી તમારું કાશ્મીરી દમ આલૂ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917577
ટિપ્પણીઓ