દમ આલુ(Dum Aloo)

# contest#1-8June#aloo
બટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ.
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#aloo
બટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાં ને ધોઈ લો અને કૂકર મા મીઠું નાખી 2 સીટી પાડી લેવી. ઠંડા થાય પછી એમાં ટૂથ પિક થી કાણા પાડવા અને તેલ માં તળી લેવા.
- 2
હવે કડાઈ માં 1 ચમચી તેલ લઇ એમાં કાંદા સાંતળી લેવા. એમાં પછી ટામેટા ના ટુકડા નાખવા. સેકાય જાય પછી એને ઠંડુ કરીને પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે એક કડાઈમાં તેલ લ્યો અને એમાં જીરું, હિંગ નાખો. પછી એમાં કાંદા ટોમેટો ની પેસ્ટ નાખો. પછી હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું ગરમ મસાલો નાખો. તેલ છૂટું પડવા લાગે ત્યારે એમાં બટેટાં નાખો. જરૂર મુજબ પાણી ઉમેરો. ગ્રેવી બરાબર ઉકળી જાય પછી ઉપર એક ચમચી દહીં નાખો. કસૂરી મેથી ને હાથેથી ક્રશ કરીને નાખો. લીલા ધાણા નાખો.
- 4
તયાર છે દમ આલું. રોટલી/પરાઠા/નાન સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
-
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)
#GA4#WEEK6#damaalooટ્વીસ્ટ સાથે ના દમ આલુ Dr Chhaya Takvani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ શાક મે ગુજરાતી મસાલા સાથે દમ આલુ બનાવ્યા છે જે રોટલી ભાખરી સાથે તો સારા લાગે જ છે તથા થોડો આઈડિયા વાપરી ને બિરસ્તો કેસર દૂધ તથા ગુલાબ જલ સાથે ભાત અસેમ્બલ કરી ને બિરિયાની પણ બનાવી શકો છો છે ને મજેદાર..બનાવો આજે Jyotika Joshi -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
#EB#Lunch recipeદમ આલૂ બધા ના ઘર માં બનતી વસ્તુ છે. મેં અહીંયા મારા ઘર માં જે રીતે બધા ને ભાવે છે એ રીત ના બનાવ્યા છે. Aditi Hathi Mankad -
દમ આલુ સાથે દહીં તિખારી (Dum Aloo With Dahi Tikhari Recipe In Gujarati)
દમ આલુ એ આપણી ભારતીય જમ્મુ કાશ્મીર ની કાશ્મીરી પંડિત ની રસોઈ છે. આ શાક નું બીજું નામ દમ આરૂ પણ છે. આ ડીશ 2 રીત થી બનવાય છે. Spices દમ આલુ અને કાશ્મીરી દમ આલુ. મે spices દમ આલુ બનાવ્યું છે.દહીં તિખારી એ આપડી ગુજરાત ની side ડીશ છે જે બધી ડીશ સાથે આપડે ખાય શકી.#GA4#week1#punjabi Archana99 Punjani -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ રેસિપી મને મારા ભાભી થી સિખવા મળી છે. તે ખૂબ સરસ બનાવે છે. મે મારો પ્રયત્ન કર્યો છે. આ વાનગી ને ફરીથી બનવાનો. આ વાનગી ને તમે રોટલી કે પરોઠા સાથે પીરસી સકો છો. તો ચાલો, આપડે બનાવીએ દમ આલુ રેસિપી. Priti -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
આલું કોન ચાટ
#contest 1 June- 8June#alooઆપડે બટેટાં ની ઘણી વસ્તુ કે ચાટ બનાવતા હોઈએ છે. એમાં પણ બટેટાં વડા અને સમોસા કોમન છે. તો ચાલો આજે એક નવો ટ્વીસ્ટ આપીએ આને. આપડે આજે ઘઉં ની રોટલી અને બટેટાં નો ઉપયોગ કરીને કોન ચાટ બનાવીએ. Bhavana Ramparia -
-
More Recipes
ટિપ્પણીઓ (11)