મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
છ લોકો
  1. 3 થેલી અમુલ ગોલ્ડ દૂધ
  2. 3 મોટા ચમચા વેનીલા કસટડૅ પાઉડર
  3. 1+1/2 કિલો કેસર કેરીનો રસ
  4. 1+1/2 કિલોકેસર કેરીના સમારેલા પીસ
  5. 1/2 વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક લોયામાં દૂધને ઉકળવા મૂકવું આઠ થી દસ મિનિટ માટે ઉકાળો.. હવે તેમા ખાંડ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો

  2. 2

    કસટડૅ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં ત્રણ ચમચા કસ્ટર પાઉડર ઉમેરી ઠંડા દૂધમાં મિશ્રણ એકરસ થાય તેવું કરવું. હવે આ ઠંડા કસ્ટમર વાળા દૂધને ઉકળતા દૂધમાં ઉમેરી હલાવો દૂધ જાડું થઈ જશે બેથી ત્રણ મિનિટ માટે હલાવો

  3. 3

    તૈયાર કરેલા કસ્ટર્ડ ને ઠંડુ થવા માટે મૂકવું ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં ઠંડુ કરવા દેવું

  4. 4

    હવે ઠંડા કરેલા કસ્ટડૅ માં કેરીનો રસ ઉમેરી બ્લેન્ડર ફેરવો

  5. 5

    કેરીનાં જે પીસ સમારેલા છે તેને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દો મેંગો ડીલાઈટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes