મેંગો મટકા આઇસક્રીમ (mango matka ice-cream recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#કૈરી
અત્યારે lockdown મા બાળકોને ઘરે‌ જ આઇસક્રીમ ની મજા કરાવો.અત્યારે ખૂબ જ ગરમી હોય એટલે આઇસ્ક્રીમ ખાવાની મજા પણ કંઈક જુદી હોય છે....

મેંગો મટકા આઇસક્રીમ (mango matka ice-cream recipe in Gujarati)

#કૈરી
અત્યારે lockdown મા બાળકોને ઘરે‌ જ આઇસક્રીમ ની મજા કરાવો.અત્યારે ખૂબ જ ગરમી હોય એટલે આઇસ્ક્રીમ ખાવાની મજા પણ કંઈક જુદી હોય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ ફુલ ફેટ
  2. 1/2 કપખાંડ
  3. 2 ચમચીમિલ્ક પાવડર
  4. 1 કપકેરીનો રસ
  5. 1/4 ચમચીઇલાયચી પાવડર
  6. ટુકડાકેરીના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ ઉમેરી ધીમે ધીમે ઉકળવા દેવું.ત્યારબાદ તેમાં ખાંડ,ઇલાયચી પાવડર અને મિલ્ક પાવડર ઉમેરીને હલાવવું.હવે દુધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  2. 2

    હવે એક બાઉલમાં કેરીનો રસ લઈ લો.પછી તેમાં ઉકાળેલું દૂધ ઉમેરો. બધુ સારી રીતે મિક્સ કરી લેવું.

  3. 3

    હવે મિક્સ થઈ જાય એટલે મટકા લઈ તેમાં આઇસક્રીમ મિશ્રણ ઉમેરી કેરી ના ટુકડા ઉપર નાખી દેવા ત્યારબાદ તેના પર સિલ્વર પેપર લગાવી બંધ કરી ફ્રિઝરમાં 7-8 કલાક માટે મૂકી દેવું

  4. 4

    હવે આઇસક્રીમ ફ્રીઝમાંથી કાઢી ઠંડી ઠંડી સવૅ કરવી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes