મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં ફ્રોઝન કેરી ના પીસ અને ખાંડ લઈ તેને ક્રશ કરી ને પ્યોરી તૈયાર કરો.
- 2
એક બાઉલ માં ફ્રેશ ક્રીમ લાઇ લો.તેમાં તૈયાર કરેલ કેરી ની પ્યોરી ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ.તેમાં થોડા કેતિ ના પીસ પણ ઉમેરો.આ રીતે બફૂ બરાબર મીક્સ કરી લો.
- 3
વહીપેડ ક્રિલ એક બાઉલ માં લઇ તેને ઇલેક્ટ્રિક બીટર થઈ 2૨ મિનિટ બીટ કરી લો વ્હીપ્ડ ક્રીમ તૈયાર. કાચ નો બાઉલ કે ગ્લાસ લઈ તેમાં પેહલા મેંગો વાળી પ્યોરી પાથરવી પછી ઉપર વ્હીપ્ડ ક્રીમ પસ્થરવું.ફરી ઉપર મેંગો પ્યોરી પાથરી ઉપર ફરી વ્હીપ્ડ ક્રીમ મૂકી કેરી ના પીસ અને ચેરી થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
- 4
Similar Recipes
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો ક્રીમ
ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ છે, મેંગો ની જગ્યાએ મનપસંદ ફ્રુટ લઈ ફ્રુટ ક્રીમ પણ બનાવી શકાય છે Minaxi Solanki -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું. Alpa Pandya -
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
મેંગો ક્રીમ લસ્સી (Mango Cream Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink#keri Keshma Raichura -
-
-
ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ
#SSMમેંગો નો રસમાં અલગ અલગ વસ્તુ એડ કરીને બધા નવા નવા ટેસ્ટ સાથે ખાતા હોય છે ઘણા સૂંઠ એડ કરે ઘણા મીઠું એડ કરે તેમ જ ઘણા ઘી પણ એડ કરે છે પરંતુ આજે આપણે એકદમ ટેસ્ટી ફેેશ ક્રીમ એડ કરીને જ્યુસ બનાવ્યો છે Jyoti Shah -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
મેંગો ડ્રાયફ્રૂટ્સ શેઇક (Mango Drufruit Shake Recipe In Gujarato)
#Week3COOKSNAP CHALLENGE Smita Tanna -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati -
મેંગો ચીઝ કેક (Mango Cheese Cake Recipe In Gujarati)
ચીઝકેક મા ક્રીમ ચીઝ, વ્હિપડ ક્રીમ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે.. પરંતુ મે આજે દહીં, કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કરીને બનાવી છે જે ખૂબ જ ઓછી સામગ્રી અને સહેલાઇ થી બની જાય છે અને સૌ ને ભાવે તેવી સ્વાદિષ્ટ બને છે#KR Ishita Rindani Mankad -
મેંગો ક્રીમ સ્વીટ
#પાર્ટીઆ સ્વીટ (dessert) પાર્ટી માટે એકદમ ઝડપ થી બની જાય છે.મેંગો,ક્રીમ અને ડ્રયફ્રૂટ ના ત્રિવેણી સંગમ થી બનેલી આ સ્વીટ સ્વાદિષ્ટ,અને દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
મેંગો ઠંડાઈ
#HRC#Mar#W2#holi special#thandai#cookpadgujarati#cookpadindiaધુળેટી ના દિવસે અમારા ઘરે ઠંડાઈ બને છે.મેં સાદી ઠંડાઈ ના બદલે તેમાં પાકી કેરી નાંખી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી. Alpa Pandya -
-
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ફ્યુઝન ઈદડા વિથ મેંગો ડીલાઈટ (Fusion Idada With Mango Delight Recipe In Gujarati)
#Virajદક્ષિણ ગુજરાત ની પ્રખ્યાત વાનગી ઈદડા અને રસ ના કોમ્બિનેશનને વિરાજ ભાઈ એ એક નવું સ્વરૂપ આપ્યું અને તેની રેસિપી ફોલો કરી મેં પણ આ બનાવ્યું. Hetal Chirag Buch -
મેંગો કપ આઈસ્ક્રીમ(Mango cup ice cream recipe in Gujarati)
#APR ખૂબ જ આસાની થી બની જાય છે અને એકદમ ઓછી સામગ્રી ની જરૂર પડે.આ બનાવવા માટે અમુલ ફ્રેશ ક્રિમ ફ્રિજ માં રાખવું અને તેનો ઘટ્ટ ક્રિમ ભાગ ઉપયોગ માં લેવો. Bina Mithani -
-
-
મેંગો ક્રીમ લેયરડ પુડીંગ
#પાર્ટીપાર્ટી હોય એટલે ફૂડ એ મુખ્ય આકર્ષણ બની રહે છે. અને આપણા પીરસેલા ભોજન ને મહેમાન વખાણે એવું કોને ન ગમે. સુપ કે સટારટર, મેઇન કોર્સ કે ડેઝર્ટ બધું આકર્ષક રીતે પીરસવામાં આવે એ પણ જરૂરી છે. તો સીઝનલ ફળ થી બનેલું આ ડેઝર્ટ જરૂર પસંદ આવશે જે અગાઉ થી બનાવી ને રાખી શકાય છે. Bijal Thaker -
મેઁગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૫। જ્યારે જુન મહિનામાં મહાબલેશ્રર ગયા હતાં ત્યારે આ ખાવાની મઝા અલગ છે, પછી પણ મળે હોય પણ ફ્રોઝન ફ્રૂટ નુ હોય છે, ફ્રેશ નો આનંદ અલગ હોય છે, તો એ આનંદ લેવા ઘરે જ બનાવ્યુ Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576727
ટિપ્પણીઓ (4)