બટર મિલ્ક (છાશ)

#GA4
#Week7
# butter milk
#cookpadgujarati
#cookpadindia
છાશ એટલે કે પ્રોબાયોટિક. ઉનાળામાં જમ્યા પછી એક કલાક પછી હંમેશા પાતળી છાશ પીવી જોઈએ જે તમને ડાયજેશન માં હેલ્પ કરે છે . ઘણી પ્રકારે છાશ થઈ શકે છે સાદી થાય અને વઘારેલી પણ થાય ફુદીનાવાળી પણ થાય તો આજે હું સાદી છાશ બનાવું છું પરંતુ તમારે વઘારેલી કરવી હોય તો થોડા ઘીમાં જીરુ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે
બટર મિલ્ક (છાશ)
#GA4
#Week7
# butter milk
#cookpadgujarati
#cookpadindia
છાશ એટલે કે પ્રોબાયોટિક. ઉનાળામાં જમ્યા પછી એક કલાક પછી હંમેશા પાતળી છાશ પીવી જોઈએ જે તમને ડાયજેશન માં હેલ્પ કરે છે . ઘણી પ્રકારે છાશ થઈ શકે છે સાદી થાય અને વઘારેલી પણ થાય ફુદીનાવાળી પણ થાય તો આજે હું સાદી છાશ બનાવું છું પરંતુ તમારે વઘારેલી કરવી હોય તો થોડા ઘીમાં જીરુ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસમાં એક ચમચી દહીં લઈ અને તેને ખૂબ જ ફેટવું.ત્યારબાદ તેમાં ધીમે ધીમે કરીને એક ગ્લાસ પાણી ઉમેરવો
- 2
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સંચળ અને શેકેલું જીરું 1/2 ચમચી ઉમેરવો
- 3
હવે તેમા ફુદીના અને લીમડાનો પાઉડર ઉમેરી મિક્સ કરી અને સર્વ કરવું તૈયાર છે
Similar Recipes
-
ટેગી અને મીન્ટી બટર મિલ્ક (Tangy & Minty Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7# બટર મિલ્ક.# પોસ્ટ 3.રેસીપી નંબર 99.બટર મિલ્ક એટલે કે છાશ વગર જમણ અધૂરું છે જ્યારે તમે જમ્યા પછી છાશ પીવો ત્યારે જ હાશ થાય છે. અને જ્યારે છાશમાં કંઈક નવીનતા હોય ત્યારે તો મજા પડી જાય છે આજે મેં બે નવી ફ્લેવર ની છાશ બનાવી છે ek che tangi અને બીજી છે minty. Jyoti Shah -
ફુદીના મસાલા છાશ (Mint Masala Buttermilk Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ ગઈ છે અને છાશ એક એવું ઓપ્શન છે કે ગમે એ સમયે આપણા ને પીવી ગમે. એના ફાયદા પણ ઘણા. અને એમાં પણ મસાલા છાશ હોય તો વાત જ શું પૂછવી.#cookpadindia#cookpad_gu#mintmasalabuttermilk Unnati Bhavsar -
લીલો છાશ નો મસાલો
#લીલી#ઇબુક૧#૧૩શિયાળાની ઋતુમાં ફુદીનો ખૂબ જ સરસ મળતો હોય છે. કાઠીયાવાડી ભોજન _ છાશ તો જોઈએ જ. તો હું સ્વાદિષ્ટ છાશ નો મસાલો બનાવીને લાવે છે Bansi Kotecha -
છાશ નો મસાલો (Butter Milk Masala Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોમાં જમ્યા પછી છાશ તો જોઈએ જ....અને એ છાશ નો મસાલો ના કેવળ છાશ નો ટેસ્ટ વધારે છે પરંતુ ખોરાક પાચન માં પણ મદદ કરે છે Ketki Dave -
કાકડી છાશ (Cucumber Buttermilk Recipe In Gujarati)
છાશ એ એક દુગ્ધ પીણું છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પછી વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પીણું કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું છે. છાશ એ ઠંડક આપનાર પીણું છે જે ખાસ કરીને ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. મોટાભાગના ગુજરાતીઓને જમ્યા પછી અથવા સાથે છાશ પીવાની આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી અનેક ફાયદા પણ થાય છે.કાકડીની વાત કરીએ તો આરોગ્ય માટે શ્રેષ્ઠ શીતળ છે. કાકડીનો ઔષધિ તરીકે ઘણી રીતે ઉપયોગ થાય છે. જ્યારે ફુદીનાની વાત કરીએ તો ફૂદીનો તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. ફુદીનો સ્વાદ ઉમેરવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેં અહીં ફુદીના તેમજ કાકડી બંનેનો ઉપયોગ કરીને છાશ બનાવી છે. તો ચાલો જાણીએ આ ફુદીના તેમજ કાકડીયુક્ત છાશની સરળ બનાવટ વિશે.. તમે પણ જરૂરથી બનાવજો અને આ રેસિપી વિશે અભિપ્રાય જરૂર જણાવજો...#buttermilk#cucumber#chash#drink#helathydrink#refreshing#evergreen#cookpadgujrati#cookpadindia#cookpad Mamta Pandya -
મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)
#સાઈડ અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
વઘારેલી છાશ (Tadka Buttermilk Recipe in Gujarati) (Jain)
#buttermilk#cookpadIndia#COOKPADGUJRATI વઘારેલી છાશ ખીચડી જોડે ખુબ સરસ લાગે છે. Shweta Shah -
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ. Shweta Shah -
બટર મિલ્ક તડકા(Butter milk Tadka Recipe in Gujarati)
#GA4#WEEK7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA સ્ટોન્ગ તડકા વાળી આ છાશ ખીચડી અને ઢેબરા સાથે સરસ લાગે છે. ઘી નો કડક વઘાર તેના પર રેડવા થી તેનો સ્વાદ જ માણવા ની મજા આવી જાય છે. Shweta Shah -
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
#cookpadgujaratiગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. Bhumi Parikh -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
મસાલા છાશ
#goldenapron3 #week_૧૩ ##પઝલ_વર્ડ #ફુદીના#ગરમીની શરુઆત થઈ ગઈ છે તો એના માટે આ મસાલા છાશ Urmi Desai -
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
દહીમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ તો છે પણ સાથે સ્વાસ્થય વધૅક છે. છાશ પીવાના ઘણા બધા ફાયદા છે. છાશ ભોજન ની સાથે પીવાનુ પરફેક્ટ સહાયક પીણું છે. sonal Trivedi -
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ પીવાની ઈચ્છા થાય તો મસાલા છાશ બેસ્ટ ઓપ્સન છે. Richa Shahpatel -
-
તંદુરી તડકા મઠા મસાલા
#સાઇડજમ્યા પછી લેવાતું આ પીણું આયુર્વેદ માં અમૃત કહેવામાં આવ્યું છેકાઠિયાવાડ માં તો છાસ ના હોય તો જમણ અધૂરું ગણાય ,જમવા માં દહીં કે છાસ નો ઉપયોગ કરવોજ જોઈએછાસ લેવાથી જમવાનું પચી જાય છે અને જઠર માં રહેલો ખોરાક સરળતા થી પચી જાય છેઆમતો સાદી છાસ પણ સારી લાગે છે પણ મેં અહીં તડકા ફ્લેવર માં અને તંદુરી નો મિજાજ આપેલો છે, ખરેખર આ છાસ ટેસ્ટ કરવા લાયક છે. Harshida Thakar -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
-
ધુંગાર (સ્મોકી) જીરા બટર મીલ્ક (Smoky Jeera Buttermilk recipe In Gujarati)
#સાઈડછાશ વગર જમવાનું અધુરું લાગે છે.... પરંતુ દરેક ડીશ મા નવીનતા કરી શકાય છે છાશ મા પણ કરી શકાય છે જીરા છાશ, મસાલા છાશ વગેરે... મે અહીં ધુંગાર આપી છાશ બનાવી એમાં પણ જીરા નો ધુંગાર આપેલ છે... સરસ બને છે ઝડપથી બની જાય છે અને મહેમાન આવે ત્યારે કાંઇક નવું કરો તો બહુ જ સરસ લાગે... Hiral Pandya Shukla -
સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)
આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?#માઇઇબુક#પોસ્ટ26 spicequeen -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni
More Recipes
ટિપ્પણીઓ