મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરાને ધોઈને કાણાંવાળા વાસણમાં કાઢી લેવા
- 2
ત્યારબાદ મમરાને મિક્સરમાં ક્રશ કરી લેવા.
- 3
ક્રશ કરેલા મમરાને તપેલીમાં કાઢી લેવા
- 4
ત્યારપછી તેની અંદર બે વાટકી ઘઉંનો લોટ ઉમેરવો.
- 5
બરાબર મિક્સ થઈ જાય એટલે 1/2 કપ દહીં નાખી ને બરાબર હલાવી દેવું.
દહીં થોડું ખાટું લેવુ. - 6
ત્યારપછી તેની અંદર ની ચોપ કરેલી ડુંગળી,ઝીણી ચોપ કરેલા ગાજર,ઝીણું ચોપ કરેલુ કેપ્સિકમ ને થોડા લીલા ધાણા સમારેલા ને ઇનો નાખી ને મિક્સ કરવું.
- 7
ત્યારબાદ એક વઘારિયામાં તેલ મૂકી તેની અંદર રાઇ જીરુ નાખીને વઘાર લઈને તેમાં રેડવું.
- 8
બરાબર હલાવીને નોન સ્ટીક તવી માં નાના નાના ચીલા પાથરવા
- 9
નાના નાના ચાર ચીલા પાથરીને ઉપર ઢાંકણ ઢાંકી ને થવા દેવું મિડિયમ આંચ પર થવા દેવા.
- 10
તૈયાર છે ગ્રીન ચટણી સાથે મમરાના ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#LOઆજ બ્રેક ફાસ્ટમાં સ્પ્રાઉટ્સ મૂગ ચીલા જ બનાવવા હતા પણ ગઈ રાતનું ચણાનાં લોટનાં ૧ પુડલાનું ખીરૂ વધી ગયું.. એનો ઉપયોગ કરી મલ્ટી ગ્રેઈન ચીલા બનાવ્યાં. Dr. Pushpa Dixit -
મીની ચીલા (Mini Chila Recipe In Gujarati)
આ ચોખા અને અડદના લોટની એક ઝડપી અને ટેસ્ટી રેસીપી છે. બાળકો હોંશે હોંશે ખાશે#LB Gauri Sathe -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
-
-
-
વેજિટેબલ્સ મમરા ના પકોડા(Vegetable Mamra Pakoda Recipe In Gujarati)
આ રેસીપી મે ફસ્ટ ટાઈમ ટ્રાય કર્યો એ પણ આપણા જ કુકપેડના ગ્રૂપના વૈભવીબેન ની રેસીપી જોઈને. ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટી બની રાત્રે જમવા ની બહુ ઇચ્છા ના હોય અને હલકુ ફુલકુ ખાવુ હોય તો સરસ રેસીપી છે. આમા વેજીટેબલ પણ ઘણા છે જેથી છોકરાઓ ના ખાતા હોય તો પણ સારો ઓપ્શસન છે. Vandana Darji -
-
-
મગદાળનાં ચીલા (Moongdal Chila Recipe In Gujarati)
Light અને healthy breakfast નાં options માંથી મળેલી વાનગી. ફટાફટ બનતી અને ટેસ્ટી રેસિપી શેર કરું છું.. Friends..do try. Dr. Pushpa Dixit -
-
-
-
મમરા નાં લાડુ (Mamra Ladoo Recipe In Gujarati)
#MS#Makar Sankranti challenge આ લાડુ સ્વાદ માં બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
-
-
-
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150267
ટિપ્પણીઓ (3)