રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાંબુ ને પાણીથી ધોઈ લો. જાંબુ માંથી ઠળિયા કાઢી લો. હવે મિક્સર જારમાં જાંબુના પીસ ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું બરફના ટુકડા થોડું પાણી ઉમેરી તેને ક્રશ કરો.
- 2
પછી લીંબુ માંથી બીયા કાઢી ગ્લાસ ની ધાર પર લીંબુ ઘસો. ત્યારબાદ ડીશમાં મીઠું ભભરાવી દો. હવે જે ગ્લાસ ની ધાર પર લીંબુ ઘસ્યું હતું તેને ડીશ માં મીઠું ભાભરવ્યું છે તેના ઉપર ગ્લાસ ઊંધો પાડી દો.જેથી ગ્લાસની ધાર પર મીઠું ચોટી જશે અને ગ્લાસ સરસ લાગશે. હવે જાંબુ સોર્ટસ ડિઝાઈનવાળા ગ્લાસમાં રેડી તેમાં બરફના ટુકડા અને ચાટ મસાલો ભભરાવો.
- 3
હવે તૈયાર છે જાંબુ soarts.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
અહીં હવે જાંબુ ની સીઝન આવી..એટલે જ્યૂસ,શરબત અને શોર્ટ્સ બનાવી ને પીવાની બહુ મજા આવશે.જાંબુ એ ડાયાબિટીસ ના પેશન્ટ માટે બહુ જ ફાયદાકારક છે.. Sangita Vyas -
-
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
-
જાંબુ સ્મૂધી (Jamun Smoothie Recipe In Gujarati)
આજે ડોક્ટર ડે છે . મેં દરેક ડોક્ટર માટે જાંબુ સમૂધી બનાવી છે. બધાજ ડોક્ટરને થેન્ક્યુ. આ કોરોના કાળ માં જે પોતે રાત દિવસ કે પોતાની ફેમિલી માટે કશું પણ જોયા વગર દરેક દર્દીની મન અને તનથી જે સેવા કરી છે તે કોઈ જ કરી ના શકે. થેન્ક્યુ Jayshree Doshi -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
-
-
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia (ઝટપટ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
-
-
-
-
જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.Sonal Gaurav Suthar
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#jamunshots#jamun#જાંબુ#shots#cookpdindia#cookpadgujarti#foodphotographyચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી. Mamta Pandya -
-
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15151794
ટિપ્પણીઓ (4)