પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

thakkarmansi @mansi96
મારા ઘરે હું જ્યારે પણ ભાજી બનાવું બહુ જ સરસ લાગે ભાજી ❤
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારા ઘરે હું જ્યારે પણ ભાજી બનાવું બહુ જ સરસ લાગે ભાજી ❤
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ફ્લાવર બટાકા અને રીંગણ ને સુધારી બેથી ત્રણવાર ધોઈ બાફવા મુકી દો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકો તેલ થાય પછી લસણની પેસ્ટ ઉમેરો. લસણ થોડું બ્રાઉન થાય પછી તેમાં કાંદા ટામેટાની પ્યુરી એડ કરો. હવે તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું અને ગરમ મસાલો વધુ એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો. પછી તેમાં કેપ્સિકમ નાના ટુકડા કરે એડ કરો. બધુ બરાબર રીતે મેશ કરી લો. હવે એક તપેલીમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં હિંગનો વઘાર કરી વટાણાને ફોડી લો.
- 4
હવે વટાણાને ભાજીમાં ઉમેરી લો. હવે ભાજીમાં પાણી ઉમેરો. ચારથી પાંચ મિનિટ ચડવા દો સર્વિંગ પ્લેટમાં લહીં ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB મારા ઘરે જ્યારે પણ કંકોડાનું શાક બને ત્યારે હું મારા પપ્પા માટે રાગી ના લૌટ ની રોટલી બનાવું છું . એમને રાગીના લૌટની રોટલી અને કંકોડાનું શાક ખૂબ જ પસંદ છે. thakkarmansi -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
સ્પાઇસી તવા બગૅર(Spicy Tawa Burger recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ31મારા દિકરા ને બગૅર બહુ જ ભાવે. અને આ લોકડાઉન માં ઘરે જ બધુ બનાવ છુ.તો પહેલી વાર બન પણ ઘરે જ બનાવ્યા. ખૂબ જ સોફટ બન્યા. મારા દિકરા ને ખૂબ જ મઝા આવી ગઈ. 😊 Panky Desai -
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે Niral Sindhavad -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
બિન્સ પાવભાજી(Beans pavbhaji recipe in Gujarati)
#GA4#Week12 શિયાળો આવે એટલે પાવભાજીખાવાની બહુ જ મજા પડે. લગભગ બધા ના ઘરે અવાર- નવાર પાવભાજી બનતી જ હોય છે કારણ કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની ઋતુ અને શિયાળામાં શાકભાજી પણ ખુબ જ સરસ મળૅ છે અને તેથી બહેનો વારંવાર શિયાળામાં ભાજી બનાવતા હોય છે. Varsha Monani -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાવભાજી
#ઇબુક #Day13 ભાજી સાથે પાવ એ ખૂબ જ ફેમસ વાનગી છે ભાજી સ્વાદ સાથે ખૂબ પોષ્ટિક પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
-
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
-
-
મિક્સ વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)
મારા ઘરે આ શાક અવારનવાર બને છે અને બધાને બહુ પસંદ છે . ૫ થી ૬ જાતના શાક નાખી ને બનાવું છું અને બહુ ટેસ્ટી બને છે . Sangita Vyas -
બીટ અને ગાજર ની ભાજી (Beetroot & Carrot Bhaji Recipe In Gujarati)
આ ભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના બાળકોથી મોટા લઈને બધા માટે આ ભાજી હેલ્ધી છે મારા ઘરમાં બધાની મનપસંદ છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15084563
ટિપ્પણીઓ (6)