રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈ 6 કલાક માટે પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ ચોખાને પાણી નિતારી મિક્સરમાં વાટી એકદમ સરસ પેસ્ટ જેવું બનાવી દો. હવે એમાં બાફેલા બટાકા મેસ કરી ઉમેરી ફરી થોડું પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરી ખીરું બનાવી લ્યો.
- 2
હવે બધાજ શાકભાજી ઝીણા સમારી ખીરામાં ઉમેરી બધાજ મસાલા કરી દો. હવે બધું સરસ મિક્સ કરી દો. હવે ખીરામાં ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી લો. હવે ગરમ કરેલી નોનસ્ટિક કઢાઈમાં 1 ટીસ્પૂન જેવું તેલ મૂકી 1 મોટો ચમચો ખીરું પાથરી દો.
- 3
હવે ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચીલા ને ગુલાબી એવો થવા દો. ત્યારબાદ બીજી બાજુ ફેરવી થવા દો. બંને બાજુ થઈ જાય એટલે ઉતારી લો અને ગરમ ગરમ સર્વ કરો.
- 4
Similar Recipes
-
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
મીક્સ વેજ રાઈસ ચીલા (Mix Veg Rice Chila Recipe In Gujarati)
મીક્સ વેજ રાઈસ ચીલા - ઢોસા#AA2 #Week2 #AmazingAugust #રાઈસચીલા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબહુ જ સરળતા થી, ને જલ્દી બની જાય એવી આ રેસીપી ચોખા નાં લોટ માં મનપસંદ મીક્સ વેજ નાખી ને બનાવી શકાય છે . Manisha Sampat -
-
-
-
-
વેજીટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Breakfast recipe healthy rice chella#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2 મે અહી ક્રિસ્પી અને જાળીદાર ચીલા બનાવ્યા છેKusum Parmar
-
વેજ. રાઈસ ચિલા (Veg Rice Chila Recipe In Gujarati)
#AA2બહુ જ સરસ, સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે.. Sangita Vyas -
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
-
રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiરાઇસ ફ્લોર ચીલા પીઝા Ketki Dave -
-
-
-
-
-
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#Amazing August#Jain recipe#SJR#cookpad gujaratiએઉ#cookpad india#Rice Chila#rice recipe Krishna Dholakia -
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpadgujaratiચીલા એ પારંપરિક વાનગી છે.આમ તો આપણે ઘણી વખત ચણાના લોટના ચીલા તેમજ ઘઉંના લોટના મીઠા ચીલા બનાવતા હોઈએ છીએ. એ સ્વાદિષ્ટ લાગે છે. એવી જ રીતે રાઈસના ચીલા પણ જો પરફેક્ટ રીત થી બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીં ચોખા,સોજી, આદુની પેસ્ટ,કોથમીર મરચાની ચટણી,મીઠું, દહીં તેલ અને સોડાના ઉપયોગથી રાઈસ જિલ્લા બનાવ્યા છે તે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તથા સ્વાદિષ્ટ બન્યા છે.મેં ચોખા પલાળીને બનાવ્યા છે. ચોખા નો લોટ હોય તો પણ તરત ઇન્સ્ટન્ટ બની જાય છે. ચીલા ચવડ ન બને એ માટે મેં તેલ અને સોડા નો ઉપયોગ કર્યો છે. Ankita Tank Parmar -
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
વેજિટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati વેજીટેબલ રાઇસ ચીલા એ એક સરળ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી છે. આ ચીલા બાળકો તેમજ પુખ્ત વયના લોકો બંને માટે આરોગ્યપ્રદ છે. આ ચીલાને તૈયાર કરવા માટે મેં વિવિધ શાકભાજીનો ઉપયોગ કર્યો છે, તેથી દરેક માટે આ એક સારો નાસ્તો રેસીપી છે. ચોખાને પલાળવા સિવાય, આ વાનગીને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી. આ ચીલા માટે આથો લાવવાની પણ જરૂર પડતી નથી. આથા વગર જ આ ચીલા એકદમ ફ્લફી બને છે. તો આ પૌષ્ટિક નાસ્તો તમારા ઘરે તૈયાર કરવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે તેનો આનંદ માણો. Daxa Parmar -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456078
ટિપ્પણીઓ (12)