મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં દૂધ લો. તેમાં એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરો એને તેમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો.(ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઇ શકાય)
- 2
ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર અને ચારોળી ઉમેરો અને મિક્સ કરો. ત્યાર બાદ એક વાટકી માં થોડુંક દૂધ અને કેસર ના તાંતણા લો અને તેને મિક્સ કરી ને તેને દૂધ માં ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં જાયફળ ને છીણી ને ઉમેરો (જાયફળ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઇ શકાય છે ના લો તો પણ ચાલે)અને તેમાં એક ઉભરો આવા દો. અને તેને ગરમ ગરમ સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#ગરમાગરમ મસાલા દૂધ#દૂધ રેસીપી Krishna Dholakia -
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadgujratiશરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છેકસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે Harsha Solanki -
-
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
ડ્રાયફ્રુટ કેસર દૂધ પૌઆ (Dryfruit Kesar Doodh Pauva Recipe In Gujarati)
#શરદ પૂર્ણિમા#ડ્રાય ફ્રુટ કેસર દૂધ પૌઆઅમારે દર શરદ પૂર્ણિમા પર્વ દરમિયાન દૂધ પૌઆ બનાવી ને ચદ્ર માની શીતળ છાંય માં મૂકી ને ૧૨ વાગે ત્યા ટેરેસ પર જમીએ છીએ તો આંજે મેં બનાવ્યા છે તો શેર કરું છું અમરા ધરે બહુ સરસ થાય છે ને એમાં આમરા ગુણાતીતં નંદ સ્વામી નો જન્મ દિવસ છે એટલે બનાવવા j hoy ને બધાં ને પ્રસાદી મોકલતા હોય તો શેર કરું છું Pina Mandaliya -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે તેમને આપવા માટે બે જ ઓપ્શન હોય છે ચા અથવા તો કોલ્ડ ડ્રિંક્સ. ક્યારેક મહેમાન માટે દૂધ પણ બનાવતા હોઈએ છીએ. દૂધ બનાવતી વખતે આપણે તેમાં થોડી ખાંડ અને બદામનો પાઉડરનો ઉમેરીએ છીએ અથવા તો બહારથી લાવેલો દૂધનો મસાલો નાંખીએ છીએ. બહારથી લાવેલો મસાલો મોંઘો પડે છે. આવો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
-
-
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
કેસરિયા દૂધ પાક (Kesariya Doodh Paak Recipe In Gujarati)
#DTRનુતન વર્ષની શરૂઆત કેસરિયા દૂધ પાક થી કરી હતી. ઠાકોરજી ને ભોગ ધરી બધા ને પ્રસાદ થી મોં મીઠું કરાવ્યું. Harita Mendha -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
-
મીલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
રજવાડી રંગીલા દૂધ પૌંઆ#TRO #દૂધ_પૌંઆ#ChooseToCook#Sharad_Poonam #Sharad_Purnima#શરદપૂનમ_સ્પેશિયલ #શરદપૂર્ણિમા #કોજાગરીપૂર્ણિમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશરદપૂનમ ચાંદની રાત્રે દાંડિયા રાસ રમવાનો અને દૂધ પૌંઆ ખાવાનો આનંદ અનેરો છે. મેં આજે ચાંદની રાતે રજવાડી રંગીલા દૂધ પૌંઆ બનાવ્યા છે.શરદપૂનમ નાં દાંડિયા રાસ ની પંકિતઓ યાદ આવી ગઈ..⚪️આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલોતારા રે નામનો છેડ્યો એક તારોહું તારી મીરા તું ગિરધર મારોઆજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો⚪️હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતીના જાતી ના જાતીહો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી⚪️કહો પૂનમ ના ચાંદ ને આજ.. ઉગે આથમણી ઓરહે મારા મનડાના મીત... મારા જીવન સંગીતથઇને આવ્યા છે મારી પ્રીત ... Manisha Sampat -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159596
ટિપ્પણીઓ (5)