મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#Fam
#Mango
મેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ‌ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે.

મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

#Fam
#Mango
મેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ‌ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧ નંગકેસર કેરી
  2. ૧ કપદૂધ
  3. ૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  4. ૧ કપવેનીલા આઈસ્ક્રીમ
  5. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  6. ૧/૪ કપકાજુ બદામ પિસ્તા ની કતરણ
  7. ૨ ટેબલ સ્પૂનમીકસ ફ્રૂટ જેલી
  8. ૧ કપકેરી ના બારીક સમારેલા ટૂકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    મેંગો મસ્તાની બનાવવા માટે સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી લેવી હવે તેને બારીક સમારી લો.

  2. 2

    હવે તેને મિક્સર ગ્રાઇન્ડર માં ર ચમચી ખાંડ,૨ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
    અને દૂધ ઉમેરી શેક બનાવી લો.

  3. 3

    હવે મેંગો મસ્તાની ‌સર્વ કરવા માટે એક ગ્લાસ લઈ તેમાં સાવ તળિયે કેરી ના કટકા એડ કરો.હવે તેના પર વેનીલા આઈસ્ક્રીમ એડ કરો.હવે તેના પર તૈયાર કરેલો મેંગો શેક એડ કરો.ફરી તેના પર આઈસ્ક્રીમ એડ કરી તેને કાજુ બદામ પિસ્તા ની કતરણ, ઈલાયચી પાઉડર,મિક્સ ફ્રૂટ જેલી, કેરી ના ટૂકડાથી ગાર્નિશ કરીને ઠંડી ઠંડી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે મેંગો મસ્તાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes