મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Rupal Bhavsar
Rupal Bhavsar @rupalscookbook

#cookpadindia
#mangomastani
#dessert
મેંગો મસ્તાની (મેંગો થીક શેક)

મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

#cookpadindia
#mangomastani
#dessert
મેંગો મસ્તાની (મેંગો થીક શેક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3મોટા કદ ની પાકી કેસર કેરી
  2. 1.5 કપમલાઈ વાળુ ઠંડુ દૂધ
  3. 2-3 ચમચીખાંડ
  4. 6-7પિસ્તાની કતરણ
  5. 6-7કાજુની કતરણ
  6. 6-7બદામની કતરણ
  7. વેનીલા આઈસ્ક્રીમના 4 સ્કૂપ્સ
  8. શણગાર માટે 4 ગ્લેઝ્ડ ચેરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    છાલ કાઢી 3 મોટી કેરી કાપીને બ્લેન્ડરમાં ઉમેરો. મસ્તાની પીણામાં ઉપરથી ઉમેરવા
    માટે થોડી સમારેલી કેરીને અલગ રાખો.

  2. 2

    હવે બ્લેન્ડરમાં દૂધ અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરો.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા તૈયાર મિશ્રણ ઉમેરી ઉપરથી એક સ્કૂપ આઇસક્રીમ ઉમેરી કતરણ અને ચેરી થી ગારનિશ કરીશુ. તૈયાર છે મેંગો મસ્તાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Bhavsar
Rupal Bhavsar @rupalscookbook
પર

Similar Recipes