પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#EB
#week6
ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છે
પોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ સર્વિંગ
  1. 2મોટામાં મોટા બટાકા 400 ગ્રામ
  2. 2 થી 33 ચમચા કોર્નફલોર
  3. તળવા માટે તેલ
  4. પેરી પેરી મસાલો જરૂર મુજબ
  5. સાથે સર્વ કરીશું
  6. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી પોટેટો ચિપ્સ કટર ની મદદ વડે ચિપ્સ બનાવી લેવી તેમાં થોડો થોડો કોર્નફલોર ઉમેરી મિક્સ કરતા જઈ જરૂર મુજબ કોર્નફ્લોર ઉમેરવો

  2. 2

    આપણે બટેટાની ચિપ્સ બનાવવાનું શરૂ કરીએ એ પહેલા ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દેવાનું

  3. 3

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ચિપ્સ ઉમેરવી શરૂઆતમાં થોડીવાર સતત હલાવતા રહેવું જેથી ચીપ્સ કોર્નફ્લોર ને લીધે ચોંટે નહીં પછી તેને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી

  4. 4

    હવે આ ચિપ્સ ને બટર પેપર રાખેલી પ્લેટમાં કાઢવી

  5. 5

    થોડું તેલ શોષાઈ જાય પછી તેને બીજી પ્લેટમાં લઈ પેરી પેરી મસાલો છાટિ મિક્ષ કરી લેવું

  6. 6

    હવે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes