મેંગો મસ્તાની(Mango Mastani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ છાલ ઉતારી 1/2 કેરીના નાના ટુકડી અને બાકીના કેરીના મોટા ટુકડા કરી લ્યો. ડ્રાયફ્રુટ ના ટુકડા કરી લ્યો. હવે મિક્સર જાર માં મોટા ટુકડા લઈ એમાં ખાંડ, દૂધ, અને આઈસક્રીમ ઉમેરી બરાબર ક્રશ કરી લ્યો.
- 2
હવે એક ગ્લાસ માં કેરી ની નાની કટકી ઉમેરો થોડા ડ્રાય ફ્રુટ અને ઈલાયચી પાઉડર ઉમેરો હવે કેરીનું મિશ્રણ ગ્લાસ માં રેડી ઉપર થોડું આઈસ્ક્રીમ મૂકો થોડા ડ્રાય ફ્રુટ અને કેરીની નાની કટકી નાખી દો પછી મસ્ત ઠંડી ઠંડી મેંગો મસ્તાની સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#mangomastani#SRJ#cookpadindia#cookapdgujarati Mamta Pandya -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો મસ્તાની(Mango Mastani recipe in Gujarati)
#KR પુના ની ખાસ રેસીપી છે.એટલી બધી સ્વાદિષ્ટ છે કે બધા ને ખૂબ જ પસંદ આવે છે.કેરી,આઈસ્ક્રીમ અને સૂકાં મેવા સાથે સર્વ કરાય છે.જે ખવાય પણ છે અને પીવાય પણ છે. Bina Mithani -
-
-
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#AsahiKaseiIndia jigna shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291671
ટિપ્પણીઓ (10)
Super