કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#Fam
આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું.

કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

#Fam
આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ચણા નો લોટ
  2. 4 પાવળા તેલ
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચી હીંગ
  5. જરૂર મુજબ ખાટી છાશ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 2 ચમચીમરચાં નો ભૂકો
  8. 1 ચમચીધાણાજીરુ
  9. આદું મરચાં ની લસણ ની પેસ્ટ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી લો. ઢોકળી બનાવવા માટે એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં હળદર ઉમેરી ને 1વાટકો પાણી નાખી ઉકાળો પછી તેમા ચણાનો લોટ ઉમેરી ગાઠા ન પડે તેમ હાવો. આ સમોસમ પાણી ની ઢોકળી તૈયાર.

  2. 2

    ત્યારબાદ તેમા મરચાં નો ભૂકો નાખી ને ઢોકળી ને એક ડીશ માં તેલ લગાવી પાથરી દો.

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં રૂટિન મસાલા કરી ને છાશ વધારો ને ઉકળે એટલે તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી દો. ને ઢોકળી ના પીસ કરી તેમાં ઉમેરી દો. ઢોકળી બરોબર થઈ જાય. તે રસા ઉપર આવી જશે પછી થોડો મરચાં નો ભૂકો નાખી દો. ને કોથમીર ભભરાવી સર્વ કરો

  4. 4

    સૅવ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Top Search in

Similar Recipes