ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#AsahiKaseiIndia
*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે.

ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)

#AsahiKaseiIndia
*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 નંગ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપખાંડ ફ્રી પાઉડર
  3. 1 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનસોડા
  5. 1/4 કપમિલ્ક પાઉડર
  6. 2 ટીસ્પૂનકોનૅ ફલોર
  7. 1/8 ચમચીમીઠુ
  8. 1*5 કપ ગરમ પાણી
  9. 1/4 કપતેલ
  10. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  11. 1 ટીસ્પૂનલીંબુ નો રસ
  12. 1 ચમચીચોકલેટ ચિપ્સ
  13. 1/2 ચમચીચોકલેટ એસનસ
  14. 1/2 ચમચીવૅનિલા એસનસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદો, બેકિંગ પાઉડર, સોડા,મિલ્ક પાઉડર, કોનૅ ફ્લોર, મીઠુ,કોકો પાઉડર બધુ ભેગુ કરી 3 વાર ચાળી લો.

  2. 2

    તેલ અને ખાંડ ફ્રી ને ભેગા કરી બલેનડર ની મદદ લઇ ફેટો. એમા વેનિલા એસનસ, ચોકલેટ એસનસ મીક્ષ કરો.

  3. 3

    ડ્રાય વસ્તુ ઓ ધીરે થી તેલ અને ખાંડ ફ્રી મિશ્રણ મા ઊમેરો..એમા ચોકલેટ ચિપ્સ ઊમેરો..જરૂર હોય એ મુજબ પાણી ઊમેરો..લીંબુ રસ ઉમેરો.કટ ફોલ્ડ મુજબ મીક્ષ કરો.રીબીન કનસીસટનસી જેવુ લાગે એટલે મફીન ટ્રે મા કપ લાઇનર મૂકી ચમચી ની મદદ લઇ 3/4 ભરો.ઉપર ચોકલેટ ચિપ્સ સજાવો.

  4. 4

    180* પ્રીહીટ માઇક્રોવેવ મા કનેક્શન મોડ પર 10 મિનિટ ગરમ કરી....મફીન ટ્રે 15 થી 18 મિનિટ માટે બેક કરો.

  5. 5

    મફીન ને ટુથપીક ની મદદ થઈ ચેક કરી...થઈ જાય પછી ગરમ સર્વ કરો.

  6. 6

    તૈયાર છે ખાંડ ફ્રી ચોકલેટ ચિપ્સ મફીન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes