ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa

#AsahiKaseiIndia
#baking recipe challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ લોકો
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપપાઉડર ખાંડ
  4. ૧/૪ કપકોકો પાઉડર
  5. ૧/૩ કપઉન્ફળવર્ડ તેલ
  6. ૧/૩ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  7. ૧ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  8. ૧ ટીસ્પૂનવેનીલા અસેન્સ
  9. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  10. ૧/૨દૂધ
  11. ડેકોરેશન માટે ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સવ પ્રથમ એક બાઉલ માં દહીં, ખાંડ, ટેલ, કન્ડેન્સ્ડ મિલ્ક, વેનીલા અસ્સેન્સ નાખી એક જ સાઇડ હલવો

  2. 2

    હવે બાઉલ પર ચાયની મૂકી પછી તેમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ચાળી લો પછી તેને કટ એન્ડ ફોલ્ડ ની રીતે મિક્સ કરી લેવુ જરૂરરિયત મુજબ દૂધ નાખતા જવું અને બોવ જાડું પણ નહી અને બહુ પાતળું પણ નહીં એવું મિશ્રણ તૈયાર કરવું

  3. 3

    પછી ઓવનને કનવેકશન મોડ ઉપર 180 ડિગ્રી preheat કરવા મૂકો. ઓવેન preheat થાય ત્યાં સુધી કપકેક મા મિશ્રણ ભરી તૈયાર કરી તેને ટેપ કરો અને બેકિંગ પ્લેટ માં ગોઠવી તેની ઊપર ચોકો ચિપ્સ ઊપર નાખી ૧૨ મિનીટ માટે બેક કરવા મૂકો.

  4. 4

    બધાના ઘરે ઓવન સેટિંગ અલગ-અલગ હોવાથી કપકેક ને બેક કરવા માટે એક બે મિનિટ આગળ-પાછળ થઈ શકે છે તેથી તેને દસ મિનિટ પછી ટુથપીક થી ચેક કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

Similar Recipes