ઘઉં ના ફાડા પુલાવ (Broken Wheat Pulao Recipe In Gujarati)

#AsahiKaseiIndia
સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ઘઉં ના ફાડા(પુલાવ)
ઘઉં ના ફાડા પુલાવ (Broken Wheat Pulao Recipe In Gujarati)
#AsahiKaseiIndia
સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ઘઉં ના ફાડા(પુલાવ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના ફાડા ને સાફ કરી,ધોઈ ને ૨ કલાક પલાળી રાખો.
- 2
હવે,પેન માં ૨ વાટકી પાણી ઉમેરી ગરમ કરો પછી તેમાં લાલ ગાજર ના કટકા,વટાણા,પલાળીને રાખેલ ફાડા,મીઠું અને હળદર પાઉડર,ચપટી-હીંગ ઉમેરી સરસ હલાવો ને ઢાંકણ ઢાંકી ચડવા રાખી લો,વચ્ચે ઢાંકણ ખોલી ને હલાવી લો.૮૦% ફાડા ચડી જાય એટલે તેમાં આદુ ના કટકા અને લીલાં મરચાં ના ઝીણા કટકા ઉમેરી ને હલાવી ૫ થી ૧૦ મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો.
- 3
પછી ગેસ બંધ કરીને તેમાં ખમણેલું કેસરી ગાજર,ટામેટાં ના કટકા,કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી હલાવો ને તૈયાર છે...ગરમાગરમ ગરમ oil free સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ઘઉં ના ફાડા(પુલાવ)
- 4
તેને મેં એકલો જ ગરમાગરમ પીરસ્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાડા ની વેજીટેબલ ખીચડી (Broken Wheat Vegetable Khichdi Recipe In Gujarati)
ઠંડી ઠંડી મા ગરમ ગરમ વેજી ટેબલ ઘઉં ના ફાડાની ખીચડી વાહ મજા આવે ખાવા ની આજ મેં બનાવી Harsha Gohil -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#MA મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડીદરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....Preeti Mehta
-
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#DIWALI2021Post 5Dil ❤ Jane jigar BROKEN WHEAT HALWA pe Nisar Kiya hai...Pyar kiya Hai re Use Pasand Kiya Hai બાટ (ફાડા લાપસી) BROKEN WHEAT HALWA Ketki Dave -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MRCPost- 2Abke Sawan Aise Barase....Bhige Tan Man ❤.... FADA LAPSI Khaneko Tarase...Jamke Barso Jarrrrra.. ...⛈⛈🌧🌧Rutu Sawanki ⛈.... Ghata Sawan Ki...Ghata 🌧 Sawanki...Aise Jamke Barse.. આવા વરસાદી માહોલ મા ગરમાગરમ.... વરાળો નીકળતી ફાડા લાપસી મલી જાયયયયય તો ટેસડો પડી જાય બાપ્પુડી...💃💃💃💃💃 Ketki Dave -
ઘઉં ના ફાડા અને મગની દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#childhoodનાનપણ ની યાદગીરી..અઠવાડિયા માં બે વાર મમ્મી બનાવતા જ..પ્રોટીન,ફાઈબર અને કેટલાય ગુણો થી ભરપુર મારી બાળપણ ની યાદગીરી રસોઈ,ઘણા બધા વેજિસ્ થી ભરપુર ફાડા ની ખીચડી તમારી સાથે શેર કરું છું . Sangita Vyas -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
-
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
ઘઉં ના ફાડા નો વેજિટેબલ ખીચડો (Broken Wheat Vegetable Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વ માં એક આ વાનગી નું ખુબજ મહત્વ છે. આ એક હેલ્થી અને ખૂબ પ્રોટીન થી ભરપુર છે એમાં ખૂબ સારા એવા ગ્રીનવેજિટેબલ અને ડ્રાય ફ્રુટ થી બનાવેલ વાનગી છે તમને પસંદ આવશે... તમને પસંદ હોય એવા વેજિટેબલ એડ કરી શકો છો Annu. Bhatt -
-
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
ઘઉં ના ફાડાની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#my favourite patel dipal -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#MS#makarsakranti recepies#Khichado છડેલા ઘઉં દરેક જગ્યાએ મળતા નથી તો એની જગ્યાએ ઘઉં ના મોટા ફાડા નો ઉપયોગ કરી ને તીખો અને ગળ્યો ખીચડો બનાવી શકાય અને શિયાળામાં ખાસ કરીને ઉતરાયણના દિવસે ખિચડો બનાવવાનું મહત્વ હોય છે.આજે મેં ઘઉં ના ફાડા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. Krishna Dholakia -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (2)