ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)

*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે.
ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)
*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મીઠુ,મિલ્ક પાઉડર મીક્ષ કરો. 3 વાર ચાળી લો.
- 2
દૂધ મા લીંબુ રસ ઉમેરો. 10 મિનિટ બાજુ પર રાખો.10 મિનિટ બાદ દૂધ મા કણ થશે.એમા વેનિલા એસનસ, તેલ અને ખાંડ ફ્રી પાઉડર મિક્સ કરો.બીટર ની મદદ થી 5 મિનિટ મીક્ષ કરો..
- 3
મિશ્રણ મા ધીરે ધીરે dry ingredients ઊમેરો.મિક્ષ કરતા જાઓ.રીબીન કનસીસટનસી જેવુ બેટર થાય એટલે મફીન ટ્રે મા પેપર લાઇનર મા 3/4 બેટર ભરો.
- 4
180* પર માઇક્રોવેવ ના કનેક્શન મોડ પર 10 મિનિટ પ્રીહીટ કરો.અને મફીન મૂકી 15 થી 18 મિનિટ સુધી બેક કરો.
- 5
15 મિનિટ બાદ મફીન (કપ કેક) ચેક કરો. ડાયાબીટીસ દર્દી માટે એકદમ સરસ મફીન છે.આપણે મેંદા ની જગ્યા પર ઘઉં નો ઝીણો લોટ લઇ શકીએ. વેરીયેશન મા વેનિલા ની જગ્યા પર પાઇનેપલ,મનપસંદ ફલેવર લઈ શકો.ડ્રાયફ્રુટ ના કટકા પણ ઉમેરી શકાય.
- 6
મે અલગઅલગ મફીન બનાવી છે.તૈયાર છે..ખાંડ ફ્રી મફીન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
વેનિલા કેક(Vanilla cake recipe in Gujarati)
કેક મારા સન ની ફેવરીટ આઈટમ છે આમ તો આપણે બાળકો થી લઇ વડીલો સુધી સૌ ની ફેવરીટ હોય છે તેથી મે આજે આ મસ્ત મજા ની કેક બનાવી છે Vk Tanna -
લોટ નો શીરો (ખાંડ ફ્રી)
#RB7ઘર્ઉના લોટ નો શીરો, અમારે ઘરે ઘણી વાર બ્રેકફાસ્ટ માટે બનાવીયે છે. આ શીરો હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરુ છું. એમને Diebetics છે.એટલ હું ઘણી બધી મિઠાઈ ખાંડ ફ્રી બનવું છું.@Sangit ને અનુસરી ને મેં આ વાનગી બનાવી છે. Bina Samir Telivala -
ડોરા પેન કેક (Dora Pancake Recipe In Gujarati)
#GA4 #Week2 કીવર્ડ : પૅનકેક કેક નામ સાંભળતા જ નાના-મોટા સૌનાં મો માં પાણી આવી જાય.અને પૅન કેક એ વળી કેક નું શોર્ટ વર્ઝન.એમાં વળી આપણે પોતાની રીતે ઘણા ચેન્જીસ પણ કરી શકીએ.....બાળકોને તો ભાવે જ.પણ હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ યોગ્ય.કારણ કે....ઓઇલ ફ્રી....અને ખાંડ ને પણ મધથી રિપ્લેસ કરી શકાય. આજે મેં મારી લાડકીની સ્પેશિયલ ડિમાન્ડ પર ડોરા પૅન કેક બનાવી.અને એનું રિએક્શન હતું- મમ્મા.સુપર ડિલીશ્યસ..આશા છે.તમને પણ ભાવશે. Payal Prit Naik -
ચોકલેટ કેક (ડાયાબીટીસ સ્પેશિયલ ખાંડ ફ્રી છે)(chocolate cake recipe in gujarati)
કેક તો ઘણી અલગ અલગ હોય છે તો આજે બનાવીયે એક અલગ કેકડાયાબીટીસ સ્પેશિયલ ચોકલેટ કેક મે મારા Father In Law ના Birthday પર બનાવી હતી તેને ડાયાબીટીસ છે તો મે વિચાર્યુ કે હુ તેના માટે ખાંડ ફ્રી કેક બનાવુ બાળકો ને પણ પસંદ પડે તેવી કેક બનાવી છે તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeખાંડ ફ્રી બીટ નો હલવો.ઓઇલ વગર ની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)
# children's day chellange#CDY : વેનીલા કપ કેકકપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે. Sonal Modha -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ઇલાયચી કપ કેક (Cardamom Cupcake Recipe in Gujarati)
#CookpadTurns6#MBR6 Happy Birthday Cookpad!!!💐 કૂકપેડ નાં જન્મદિવસ નિમિતે ગ્લુટોન ફ્રી કપ કેક બેસન અને ઇલાયચી થી બનાવ્યાં છે તેમાં ઇલાયચી ની ખુશ્બુ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
એકદમ સરળતાથી બને છે. ઓવન વગર જ છે.૧૫૦ ગા્ મ માં થી ૧૨ નંગ બને છે. Mrs Viraj Prashant Vasavada -
ડ્રાયફ્રુટ વેનીલા કેક (Dryfruits Vanilla Cake Recipe In Gujarati)
#XSકેક બનાવીએ તો બધા જ પરફેક્ટ માપ પ્રમાણે જ વસ્તુ લઈને બનાવી લઈએ તો એકદમ સરસ લાગે છે ..અને ઓવન વગર પણ બનાવી શકાય.. મેં આ કડાઈમાં જ બનાવ્યો છે.. Sunita Vaghela -
એગલેસ ડાર્ક ચોકલેટ કેક (Eggless Dark Chocolate cake recipe in Gujarati)
ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે Nidhi Desai -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
શુગર ફ્રી (ડેટ્સ & બનાના) ટી ટાઈમ કેક
બનાના-વોલનટ કેક પછી ઘંઉનાં લોટ માંથી ખાંડ ફ્રી કેક બનાવવા નો વિચાર આવ્યો. ખાંડનાં બદલે ખજૂર, કેળા અને મધ નો ઉપયોગ ગળપણ માટે કર્યો છે. તો હેલ્ધી અને ટેસ્ટી કેક બની છે. Dr. Pushpa Dixit -
કોદરી ની ખીર(ખાંડ ફ્રી) (Sugar Free Kheer Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujratiજે લોકો ને ગળ્યું ખાવાની ઇચ્છા હોય અને તે લોકો daibitic કે વજન વધારે થી પીડાતા હોય તેમના માટે specialy આ ખીર છે.આપને ખીર ચોખા માંથી બનાવી એ મે અહી કોદરી ની ખીર બનાવી એ પણ ખાંડ ના બદલે આર્ટી ફીશિયલ સ્વીટ નર ની મદદ થી .ટેસ્ટ અને હેલ્થ બેઉ સચવાય.રાઈસ ના ખાતા હોય એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે.બપોરે અથવા રાત્રે આ ખીર ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
મેંગો સ્પોન્જ કૅઇક(without oven &egg) (mango cake recipe in Gujarati)
#સુપરશેફ૨પોસ્ટ :૨ફ્લોર્સ -આટા -લોટમારા ઘરમાં સ્પોન્જ કેક દરેક ની પ્રિય છે ,અને જેવી બને તેવી ગરમાગરમ જ ખવાય પણ જાય છેસ્પોન્જ કેક રેસીપી ઘણી અલગ અલગ ફ્લેવર થી બનતી હોય છે .એસેન્સર્સ નાખીને મનપસંદસ્વાદ સુગંધ ની બનાવી શકાય છે ,સિમ્પલ સ્પોન્જ કેક રેસીપી અને એ પણ માત્ર કેરીનો જ ઉપયોગ કરીનેબનાવી છે કોઈ કલર કે એસેન્સ નાખ્યા વગર બનાવી છે ,tmne પસંદ હોય તો નાખી શકો છો..સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ,જાણે રસ-રોટલીનું જમણ ... Juliben Dave -
બ્લેક ફોરેસ્ટ કેક ઈન કડાઈ (Black Forest Cake In Kadai Recipe In Gujarati)
મારા ઘરમાં બધા ની ફેવરિટ છેહું બધી જ કેક કડાઈમાં બનાવુ છું૧ કપ ની કેક હોય તો ૪૦ મિનિટ સુધી ધીમા તાપે રાખી લેવું ૨ કપ હોય તો ૫૦/૫૫ મિનિટ સુધી રહેવા દેવુંમારે હંમેશા ૨ કિલો હોય છે કેક બનાવવાનીચોકલેટ કેક મા મિડીયમ ચોકલેટ સ્લેબ લેવાનીબ્લેક ફોરેસ્ટ કેક અને બા્ઉની બનાવતી વખતે ડાર્ક ચોકલેટ સ્લેબ લેવાની#Palak#AsahiKaseiIndia#bakingrecipies chef Nidhi Bole -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (12)