દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
આ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે.
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે.
Similar Recipes
-
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1પોષ્ટીકતા થી ભરપુર , આ હલવો ગરમ અને ઠંડો બંને સારો લાગે છે.Cooksnap @bhavnadesai Bina Samir Telivala -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
દૂધી હલવા બાઇટ (Dudhi Halwa bite Recipe in Gujarati)
#GA4#week6 મે આજે હલવો કૂકરમાં બનાવ્યો છે, જે ખૂબ જ ઝડપ થી બની જાય છે..... Bhagyashree Yash -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
દૂધી ડ્રાયફ્રુટસ હલવો (Dudhi Dryfruits Halwa Recipe In Gujarati)
#DTR એકદમ પોષ્ટિક અને સ્વાદિષ્ટ આ હલવો તમે સ્વીટ તરીકે બનાવી શકો છો અને ફરાળ માં પણ ખાઈ શકો છે. Varsha Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDદૂધી નો હલવોદુધીનો હલવો બનાવતા જ હોય છે ઉનાળામાં દુધી ઠંડક આપે છે અને બધાને ભાવે પણ છેમેં આજે વિરાજ પ્રશાંત વસાવડા ને રેસીપી ને જોઈને બનાવ્યો છેવિરાજ બેનની બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે અને હું એની ટાઈમ જોઉં છું આમ તો કુક પેડ મા બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે ખાસ તો આપણા બધા એડમીન દિશાબેન ચાવડા એકતા બેન મોદી પુનમબેન જોશી રોલી શ્રીવાસ્તવ જી વગેરે આપણને ખૂબ જ હેલ્પ કરે છે અને આપણને સપોર્ટ આપે છે તે માટે તેમનો ખુબ ખુબ આભાર અને દરેક બહેનોને મારા તરફથી હેપ્પી women's day Kalpana Mavani -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
મગ ની દાળ નો ઇન્સ્ટન્ટ શીરો (Moong Dal Instant Sheera Recipe In Gujarati)
#LSR"પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા..."🙏લગ્ન ની સીઝન આવી ગઈ છે..લગ્ન લેવાણા છે..અને હવે જાત જાત ની મીઠાઈ બનવા માંડશે..લગ્ન ના મેનુ માં આ શીરો must હોય છે..તો,સૌથી પહેલા ગણેશ જી ને બેસાડી આજેમગ ની દાળ નો શીરો બનાવ્યો છે..બહુ જ સ્વાદિષ્ટ બન્યો છે.મોઢું મીઠું કરવા સૌ ને આમંત્રણ છે..ભલે પધાર્યાં 🕉️🔔🙏 Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
પાલક નો હલવો(Palak halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#halwaપાલક ખૂબ જ પોષક તત્વો થી ભરપુર હોય છે અને તેમાં થી ઘણી બધી વાનગી બનાવી શકાય પણ આ વાનગી થોડીક અલગ જ છે , કયારેક નવું બનાવી શકાય તો ચાલો આપણે બનાવી પાલક નો શીરો, Hemisha Nathvani Vithlani -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
સેવ નો દૂધપાક
#RB6મને દૂધપાક માં ચોખા નાખેલો ઓછો ભાવે..એટલે વર્મિસેલી સેવ અથવા ફાલુદા સેવનાખીને બનાવું છું.આજે મે વર્મીસેલી અને ખૂબ બધાડ્રાય ફ્રૂટ ની કતરણ...યમ્મી સેવ નો દૂધપાક..😋👌 Sangita Vyas -
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15182873
ટિપ્પણીઓ (19)
Hi dear 🙋
Your all recipes are superb and tasty.You can check my profile if u wish😊😊