નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)

#AsahiKaseiIndia
નીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે.
નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)
#AsahiKaseiIndia
નીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ લો. હવે તેને પાણી માં 4-5 કલાક પલાળી રાખો.
- 2
ચોખા પલળી જાય પછી તેમાંથી પાણી નિતારી લો. એક મિક્સર જારમાં ચોખા અને છીણેલું કોકોનટ લઈ લો.
- 3
હવે ચોખા અને કોકોનટ ને પીસી ને લીસુ ખીરું બનાવો. હવે તેમાં મીઠું અને પાણી ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
હવે એક પેન અથવા ઢોંસા ની લોઢી ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ખીરું રેડી ને ફેલાવી લો. ત્યારબાદ ઢાંકી ને 1 મિનિટ ચડવા દો.
- 5
હવે નીર ઢોંસા ને ડિશ માં કાઢી લો. તો તૈયાર છે સરસ મજાના ટેસ્ટી અને મુલાયમ એવા નીર ઢોંસા. ગરમ ગરમ નીર ઢોંસા ને મનપસંદ ગ્રેવી અથવા કરી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
નીર ઢોસા(Neer Dosa Recipe In Gujarati)
આ વાનગી ખુબ જ સરળતાથી બની જાય છે અને તે બ્રેક ફાસ્ટ માં બનાવવા આવે છે બેગલોર પ્રખ્યાત છે મહારાષ્ટ્ર માં તેને ઘવન પણ કહે છે નીર ઢોસા હેલ્થ માટે સારા છે તેમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે તને વેઇટલોસ માટે પણ ઉપયોગી છે.#સાઉથ Disha Bhindora -
નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
#RC2#white recipeનીર ઢોસા મલયાલમ ની પ્રખ્યાત રેસીપી છે. Jayshree Doshi -
નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST# cookpadgujarati#Cookpadindia (સાઉથ ઈન્ડિયન ફેમસ) Sneha Patel -
નીર ઢોંસા (Neer Dosa Recipe In Gujarati)
મેંગલોરિયન નીર ઢોંસા રેસીપી બનાવવાની એક સરળ ઝડપી રેસીપી છે. નીર ઢોંસા ચોખામાંથી બનાવવામાં આવે છે અને નાળિયેર સાથે જોડાય છે. ઢોંસા ખૂબ નરમ પોત ધરાવે છે.#CR#PR#cookpadindia#cookpadgujarati#worldcoconutday Sneha Patel -
-
કોકોનટ ઢોંસા
#RB4ઢોંસા બધા ના ફેવરેટ હોય છે. ઢોંસા ની ધણી બધી વેરાઇટી બને છે ,એમાં ની આ એક નવી વેરાઇટી છે, કોકોનટ ઢોંસા. Bina Samir Telivala -
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથ આ ઢોસા તેલ વગર થાય છે. અને હેલ્ધી અને ટેસ્ટી લાગે છે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
રવા નીર ઢોંસા (Rava Neer Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava dosa..ઢોંસા આ બધાને ભાવતી વાનગી છે પણ અચાનક ઢોંસા ખાવાનું મન થાય ત્યારે રવા ઢોંસા આ બેસ્ટ ઓપ્શન છે . રવા ના પેપર ઢોંસા મસાલા ઢોંસા આમ અમુક રીતે બનાવાય છે પણ આજે મેં અહીંયા નીર રવા ઢોંસા બનાવ્યા છે જે ખાવામાં બઉજ ટેસ્ટી હોય છે અને આ ઢોંસા નાના બાળકો તથા વડીલો માટે બઉજ હેલ્થી છે કારણ કે આ પચવામાં ખુબજ હળવા હોય છે. Dimple Solanki -
-
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથનીર ઢોસા એટલે water dhosa જેને રાઈસ batter માંથી બનાવવામાં આવે છે. નીર ઢોસા ઉડુપી મંગલોરૈન cuisine નો ભાગ છે. Kunti Naik -
-
-
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
નીર ઢોસા(Nir Dhonsa Recipe In Gujarati)
નીર ઢોસા ને પાણી ઢોસા પણ કહે છે આ પચવામાં ખૂબ જ હલકા હોય છે બીમાર વ્યક્તિ પણ આ ખાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Sangita Jani -
-
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
જેમાં છે....નીલગીરી ફુદીના મસાલા ઢોંસા,મૈસુર મસાલા ઢોંસા,જીની ઢોંસા,પેપર પ્લેઇન ઢોંસા...કારા ચટણી,ક્લાસિક નારિયેળ ચટણી,મીઠી લીલા ટોપરાની ચટણી,નીલગીરી ફુદીનાની ચટણી,પોડી મસાલો,આલુ મસાલા સબ્જીઅનેસંભારમેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું....પણ બનાવ્યો છે સાથે😂😂#સાઉથ#પોસ્ટ1 Palak Sheth -
મૈસૂર ઢોંસા ચટણી (mysore dosa chutnayRecipe in gujarati)
મૈસૂર મસાલા ઢોંસા કહી શકાય કે બધા ને લગભગ ભાવતા હોય છે. તેમાં ઢોંસા માં અંદર જે અલગ પ્રકારની ચટણી પાથરવા માં આવે છે તેના લીધે આ ઢોંસા ટેસ્ટ માં એકદમ unique લાગે છે. તેમાં જાદુ ઢોંસા ની અંદર પાથરવા માં ચટણી નો છે. અહીંયા મેં મૈસૂર ઢોંસા ની અંદર પાથરવા માં આવતી ચટણી ની રેસિપિ આપી છે.#south #સાઉથ Nidhi Desai -
ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથસાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે. Vishwa Shah -
પીઝા ઢોંસા(pizza dosa recipe in gujarati)
#સાઉથસાઉથ માં ઢોંસા તો ખુબ જ પ્રખ્યાત વાનગી છે.. ત્યાં તો ઈડલી ઢોંસા તો રોજ ની બનતી વાનગી છે.. પણ મેં આજે ઢોસા ને ઈનોવેટીવ કરી ને જ ને ઢોંસા પીઝા બનાવી લીધા છે.. આ એટલાં ટેસ્ટી લાગે છે કે આમાં સાથે ચટણી બનાવવા ની પણ જરૂર નથી.. ફક્ત સંભાર સાથે સર્વ કરી શકાય... મારા ઘરે બધાને ખુબ જ પસંદ છે..આ ઢોંસા પર તમે તમારા પસંદગી નું ટોપીગ કરી શકો.. મારા ઘરે બધાને વેજીટેબલ પીઝા ઢોંસા.. ખુબ જ ગમે..આ ઢોંસા હોટેલ માં ખુબ મોંઘા પડે.. જ્યારે ઘરે બનાવો તો પેટ ભરીને ખાઈ શકાય.. Sunita Vaghela -
-
ક્રિસ્પી વેજ બેસન ઢોંસા (Crispy veg besan dosa recipe in Gujarati)
#GA4#Week12#BESAN#COOKPADGUJRATI#COOKPADINDIA બેસન, બટર, વેજિટેબલ અને મસાલા નો ઉપયોગ કરી ને મેં એક જુદી જ ફ્લેવર્સ વાળા ક્રિસ્પી ઢોંસા તૈયાર કરેલ છે. જેમાં આથો લાવવા ની જરૂર નથી. આ ઇન્સ્ટન્ટ ઢોંસા છે એકદમ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ઘરે બધાં ને પસંદ પડ્યા હતાં. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
બીટ અનેે ચણા દાલ પોરીયલ
#શાક #VNસાઉથ ઈન્ડિયન પધ્ધતિ થી બનાવેલ બીટ ચના દાલ પોરીયલ બધી જ પૌષ્ટિક સામગ્રી થી બને છે. Bijal Thaker -
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
હૈદરાબાદી ગન ઢોંસા (Haidrabadi Gan Dhosa Recipe In Gujarati)
#ઓગસ્ટ#સાઉથ(પોસ્ટઃ 14)ઢોંસા ને લોખંડનાં તવા પર બનાવવાથી વધુ ક્રિસ્પી બને છે.ગન પાઉડર માટે મારી અગાઉની પોસ્ટ જુવો. Isha panera -
ઢોસા ભાજી (dosa bhaji recipe in Gujarati)
#સાઉથહેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યા છે ભાજી ઢોસા, જે સાઉથમાં રોજ ખવાય છે મિક્સ વેજ સાથે ખાય છે,આ વેજમાં આપણે જેને ભાજી કહીએ છીએ તેને ત્યાં મિક્સ વેજ માં પોડિ મસાલો કે ગન પાઉડર નાખી આમલીનો પલ્પ અને કોકોનટ તેલ અથવા સરસો તેલ માં બધી વાનગીઓ બનાવવામાં આવે છે મેં પણ આ જ રીતે બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખુબ ટેસ્ટી બને છે તો ચાલો જોઈ એ ફ્રેન્ડ્સ સાઉથ ઇન્ડિયન રેસીપી... Alpa Rajani -
કોકોનટ ચટણી
#KER#cookpadકેરેલામાં કોકોનટ નો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે. રસોઈ બનાવવા માટે કોકોનટ ઓઇલ તેમજ ફ્રેશ કોકોનટ નો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતા હોય છે. મેં અહીં કેરલા સ્ટાઈલ કોકોનટ ચટણી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (14)