તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)

પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.
#PR
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.
#PR
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ અને ચોખા ને 2-3 વાર ચોખ્ખા પાણી માં ધોઈ અને 4 કલાક માટે પલાળવા.
- 2
દાળ અને ચોખા માં બધો મસાલો નાંખી ને મિક્સર માં કરકરું વાટવું.ધટ્ટ ખીરું બનાવવું.મીઠું નાંખી મીકસ કરવું.
- 3
ઢોંસા નો તવો ગરમ કરવો.તેલ લગાવીને તવો ટીસ્યુ પેપર થી લૂછી કાઢવો.ગેસ ની ફ્લેમ ધીમી કરી, તવા ઉપર ખીરું પાથરવું. ઢોંસો બને એટલો પતલો પાથરવો.ઉપર નું પડ ડ્રાય થાય એટલે એના ઉપર ઘી લગાડવું. ઢાંકી ને કૂક કરવું.
- 4
ફીલ્લીપ કરી બીજી સાઈડ કૂક કરવી. દાળીયા ની ડ્રાય ચટણી માં તેલ નાંખી, ઢોંસા સાથે સર્વ કરવી.
દરેક ઢોંસા બનાવતી વખતે તવા ને ભીના કટકા / ટીસ્યુ થી લૂછી ને તવા ને ઠંડો કરીને જ બીજો ઢોંસો પાથરવો.પર્યુષણ સ્પેશ્યલ મિક્સ દાળ ઢોંસા તૈયાર છે.
Similar Recipes
-
પાલક મસુર ની દાળ (Palak Masoor Dal Recipe In Gujarati)
આ પ્રોટીન રીચ દાળ ,આયર્ન, ફોલીક એસીડ સાથે સાથે પ્રોટીન ની કમી પૂરી પાડે છે. પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે સાથે સાથે Diebetic Friendly રેસીપી પણ છે. Bina Samir Telivala -
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
-
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
ઈડલી-ઢોંસા નું ખીરું (Idly - Dosa batter recipe in Gujarati) સાઉથ
સાઉથ ઈન્ડીયન ફુડ અમારાં ઘરમાં બધાનું ફેવરેટ છે. મારી Daughter ને ઈડલી બહું ભાવે અને મારા Husband ને ઢોંસા. ૧૦-૧૫ દિવસે એકવાર તો તે ઘરે બની જ જાય. એક વાર ખીરું તૈયાર કરો, પછી તે ૪-૫ દિવસ સુધી તેને ફી્ઝ માં રાખી સકાય છે, અને અલગ અલગ વેરાયટી બનાવી સકાય છે.હું અહીં ઇડલી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું, જે વિવિધ પ્રકારના ટૂંકા અનાજવાળા ચોખા છે. તમે તેને કોઈપણ ભારતીય કરિયાણાની દુકાન પર શોધી શકો છો. ટૂંકાથી મધ્યમ અનાજ ચોખા આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું આ રેસીપી માટે લાંબા અનાજની -બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નહીં. રેગ્યુલર સફેદ ચોખા કરતાં પારબોઈલ્ડ ચોખા સ્વાસ્થ્યપ્રદ હોય છે. તે ચોખા રાંધવામાં ઓછો સમય લે છે. પચવામાં પણ તે રેગ્યુલર કરતાં વધારે સારાં હોય છે.દક્ષિણના રાજ્યોમાં આ ચોખા ખૂબ જ લોકપ્રિય છે. તે ઇડલી અને ઢોસા બનાવવા માટે, તેમજ બાળકો અને વડીલો માટે કાંજીબનાવવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે કાચા ચોખા કરતાં પોષણની દ્રષ્ટિએ આ પાચન માટે ખુબ સારા હોય છે.તમે પણ ઘરે જ આ ખીરું બનાવો, અને બહાર જેવાં ઈડલી, ઢોંસા અને ઉત્પમ નો આનંદ લો.#સાઉથ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta -
જુવાર ના ઢોંસા
#ML આ એક હેલ્થી વરઝન ઓફ ઢોંસા છે. આ ઢોંસા ન્યુટ્રીશન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસ્પી અને પેપર થીન જુવાર ઢોંસા છોકરાઓ ને બહુજ પસંદ પડશે . Diabetic friendly સાથે સાથે હાડકાં ને પણ મજબૂત કરે છે . Bina Samir Telivala -
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar -
ક્રિસ્પી રવા ઢોંસા
#EB#Week13દાળ ચોખા પલાળી ને ઢોંસા બનાવા માં ટાઈમ જાય છે જયારે રવા ઢોંસા બહુ ફટાફટ બને છે અને ટેસ્ટી તથા ક્રિસ્પી છે. Arpita Shah -
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ મગ દાળ નાં ઢોસા(Instant Mung Dal Dosa Recipe In Gujarati)
મગ ની દાળ નાં ઢોસા એ સવારે , બપોરે, કે રાતે ભોજન માં લઇ શકાય, આ ઢોસા માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, અને ફાઇબર મળે છે , સાથે કોપરા ની ચટણી ડીશ માં ઓર વિટામીન માં વધારો કરે છે, જે ડાયટ કરતા હોય તેનાં માટે પણ આ ડીશ ખૂબ ઉપયોગી છે. અને આ ડીશ માં આથો લાવની પણ જરુર નથી , ઇન્સ્ટન્ટ બનાવવા ની છે. #સપ્ટેમ્બર Ami Master -
જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)
#PRઆ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે. Hemaxi Patel -
નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
ઢોંસા અને લાલ ચટણી (Dosa Lal Chutney Recipe In Gujarati)
#PR Post 2 પર્યુષણ માં લીલોતરી, કંદમૂળ અથવા બહારનું ખાવાનું ન હોય ત્યારે એવી વાનગી બનાવો કે બાળકો અને મોટા બધા હોંશે હોંશે ખાય. મેં ઢોંસા સાથે લીલા મરચા અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર ખુબજ સ્વાદિષ્ટ અને સિમ્પલ ચટણી બનાવી છે. Dipika Bhalla -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
ઢોંસા (Dosa Recipe In Gujarati)
#RB1 આજે મારા ભાભી જમવા આવવાના હતા એટલે મેં તેમની પસંદગી ના ઢોંસા બનાવ્યા તો ખુશ ખુશ થઈ ગયા 😊 Bhavnaben Adhiya -
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2નાની ભુખ માટે બેસ્ટ ઓપ્શન છે. સ્ટેશન પર, બસસ્ટેન્ડ પર, ગલી-ગલી એ મળતી બ્મબૈયા સ્પેશ્યલ સુકી ભેળ.Cooksnap@cook_23057006 Bina Samir Telivala -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
-
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથપેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે. Parul Patel -
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (6)