લચ્છા આલુ પરાઠા (Lachha Aloo Paratha Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

વીકેન્ડ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧૦-૧૨ બાફેલાં બટાકા નો માવો
  2. ૨ ચમચી લસણ ની પેસ્ટ,
  3. ૨ ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તેલ પાણી જરુર મુજબ
  6. ૪-૫ વાટકા ઘઉં નો લોટ
  7. ૧/૨ વાટકો કોથમીર
  8. ૧ ચમચી ચાટ મસાલો,
  9. ૧ ચમચી હળદર
  10. ૧/૪ ચમચી હીંગ
  11. ૨ ચમચી લાલ મરચું
  12. મસાલા આપણી પસંદ અને સ્વાદ અનુસાર વધારે ઓછા કરી શકાય

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    લોટ માં મીઠું તેલ નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધી સહેજ તેલ લઈ બરાબર કેળવવો બાજુ પર રાખવો

  2. 2

    બટાકા ના માવા માં બધો મસાલો નાખવો પછી લોટ માથી રોલ વાળી એકસરખા લુઆ કરી હાથેથી દાબી ચપટા કરો

  3. 3

    એક લૂઓ લઈ વણી તેના પર બટાકા ન માવા નું મિશ્રણ પાથરી બીજા લુઆમાંથી વણી તેના પર મૂકી સાઈડ બધી સહેજ પાણી લગાવી ચોંટાડી દો

  4. 4

    તવા પર તેલ લગાવી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes