આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)

#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે.
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ મોણ વગર લોટ બાંધવો. લોટને દસ મિનિટ ઢાંકી ને રહેવા દેવું. હવે બટાકા ને કુકર માં પાણી ઉમેરી તેમાં બટાકા ને બે થી ત્રણ સીટી વગાડી લેવું.
- 2
ત્યારબાદ બફાય ગયેલા બટાકા ને છોલી તેને મેશ કરી લેવું. હવે એક પેનમાં તેલ મુકી તેમાં વરીયાળી અને ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરી મિક્સ કરી સાતડી લેવું. હવે તેમાં હળદર, લાલ મરચું,જીરું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી સાતડી લેવું પછી તૈયાર કરેલા બટાકા ના મિશ્રણ ને બાઉલમાં કાઢી લેવું. હવે ઢાંકી ને રાખેલા લોટ ને મસળી લેવું. તેના લુઆ કરી લેવું.
- 4
ત્યારબાદ લુઆ ને ઘઉં ના લોટ નું અટામણ લઈ થોડી જાડી રોટલી વણી તેના પર બટાકા નો માવો મુકી વેડમી ની જેમ માવો ભરી રોટલી વણી તાવી પર તેલ વગર જ શેકી લેવું.
- 5
ત્યારબાદ રોટલી શેકાય જાય એટલે તેના પીસ કરી ફરી તાવી માં ઘી મુકી બંને બાજુ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું. હવે તેના પીસ કરી ઉપર કોથમીર ઉમેરી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થપંજાબ ના ખુબજ ફેમસ આલુ પરાઠા બનાવવામા ખુબ જ સરળ જલદીથી બની જાય છે. Mosmi Desai -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ચીઝ આલુ પરાઠા(Cheese Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#આલુપરાઠાટ્રેડીંગ રેસીપી માટે વીક ૨ માટે ચીઝી આલુ પરાઠા ની રેસિપી મૂકી છે. આલુપરાઠા અમેરા ઘરે બધા ને બહુ ભાવે છે. Sachi Sanket Naik -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
વેજ.મુગલાઈ પરાઠા (Veg. Mughlai Paratha Recipe In Gujarati)
હૈદરાબાદની આ સુપ્રસિદ્ધ વાનગી છે.આ પરાઠા બનાવવા માં ખૂબ જ સરળ છે.આ વાનગી ટેસ્ટી અને હેલ્ધી પણ છે.# GA 4# week 1# પરાઠા Vibha Mahendra Champaneri -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes
More Recipes
ટિપ્પણીઓ (4)