રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવો.
- 2
બટાકા બાફી તેની છાલ કાઢી તેને મેશ કરવું.
- 3
ત્યાર બાદ કડાઈ માં તેલ નાખી ને રાઈ અને હીંગ નાખવું
- 4
ત્યાર બાદ તેમાં ડુંગળી, આદું ની પેસ્ટ, અને લીલાં મરચાં નાખવા.
- 5
તેમાં હળદર, ધાણાજીરૂ, ગરામ મસાલો,મીઠું, ખાંડ અને આમચૂર પાઉડર નાખી ને 2 મિનિટ થવા દેવું.
- 6
પછી તેમાં બટાકા નો માવો નાખવો અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું અને કોથમિર નાખવી.
- 7
પછી મોટી રોટલી વણી તેની વચ્ચે બટકા નો માવો મૂકવો.
- 8
હવે ચારે બાજુથી બંધ કરી તેને હલ્કા હાથે પરોઠુ વણો.
- 9
પછી તેને લોઢી પર નાખી 2 બાજુ તેલ નાખી સેકી લો.
- 10
તૈયાર છે ગરમા ગરમ આલુ પરોઠા.
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ચણા આલુ પરાઠા (Chana Aloo Paratha Recipe In Gujarati)
#WDવુમન્સ ડે સ્પેશિયલ મારા મમ્મી અને દિશા મેમ ને ડેડિકેક કરૂં છું Heena Upadhyay -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14950151
ટિપ્પણીઓ (4)