લચ્છા પરાઠા (Lachha paratha recipe in gujarati)

#goldenapron3 week૧૮ #રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી લોટ બાંધો અને તેના લૂઆ બનાવો. અહી આપણે લૂઆ મોટા બનાવવા પડશે તો જ લચ્છા પરાઠા નો શેપ સરસ લાગશે
- 2
ત્યાર બાદ સાદી રોટલી ની જેમ જ પરાઠા ને વણો
- 3
ત્યાર બાદ તેને એક પછી એક પળ મા વાળતા જાઓ
- 4
હવે તેને બન્ને સાઈડ થી ગોળ બનાવી લો. તૈયાર છે લચ્છા પરાઠા માટે લુઆ.
- 5
હવે તેને લોટ લઈ ને ખૂબ ફોરા હાથે વણો. જો અહી વજન આપવા મા આવશે તો પરાઠા નો શેઇપ બગડી જશે
- 6
અહી હવે પરાઠું તૈયાર છે
- 7
હવે તેને લોઢી પર શેકો.
- 8
અહી બંને બાજુ ઘી થી શેકો. તેલ વડે પણ શેકી શકાય છે પણ જો ઘી થી લચ્છા પરાઠા શેકવામાં આવે તો તે વધુ ટેસ્ટી લાગશે
- 9
બંને બાજુ સરખી રીતે વચ્ચે થી કાચું ના રહે તેમ શેકો
- 10
અહી પરાઠું તૈયાર છે અને સરસ રીતે લચ્છાં દેખાય રહ્યા છે
- 11
તૈયાર છે સ્વાદિષ્ટ અને ખૂબ સરસ દેખાતા લચ્છા પરાઠા. આપણે સોસ કે દહી કે અથાણાં સાથે તેને ખાઈ શકીએ છીએ જેથી વધુ સ્વાદિષ્ટ લાગશે એમાં પણ બાળકો ને તો આ પરાઠા જોઈ ને જ ખૂબ ગમશે.
Similar Recipes
-
-
સરગવા ના પાન ના પરાઠા (Sargva leaves paratha recipe in gujarati)
#goldenapron3 week૧૮ #રોટીસ Prafulla Tanna -
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
મકાઈ બટાકા ના પરાઠા (Corn potato paratha recipe in gujarati)
#goldenapron3 week18 #રોટલી Prafulla Tanna -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
-
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah
More Recipes
ટિપ્પણીઓ