ગાજર ટામેટા અને બીટનો જ્યુસ (Carrot Tomato Beetroot Juice Recipe In Gujarati)

Nayna Nayak @nayna_1372
ગાજર ટામેટા અને બીટનો જ્યુસ (Carrot Tomato Beetroot Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ટામેટા બીટ ને ધોઈ ને નાના પીસ કરી લો. હવે એક મિક્સર જારમાં ગાજર, બીટ,ટામેટા,ચાટ મસાલો, સંચળ પાઉડર અને પાણી ઉમેરીને ચન કરી લો.
- 2
હવે તેને ગરણી થી ગાળી લો. આપણો ગાજર ટામેટા અને બીટનો જ્યુસ તૈયાર છે તેને એક ગ્લાસ લઈને સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
ટામેટા ગાજર અને બીટનો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#GA4 #Week20મેં ટામેટા ગાજર અને બીટનો સૂપ બનાવ્યું છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
બીટ ગાજર અને ટામેટાનો જ્યુસ (Beetroot Carrot Tomato Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
ગાજર અને બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
#SJCઅ વેરી હેલ્થી જ્યુસ. અ કિક સ્ટાર્ટ ટુ યોર ડે. સુંદર અને હેલ્થી દિવસ ચાલુ કરવા માટે નો નુટ્રિટીવ જ્યુસ.Cooksnapoftheweek@DAXITA_07 Bina Samir Telivala -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
ગાજર બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
ABC juice (Apple, Beetroot, Carrot juice)
A very healthy juice🍹ABC juice helps in detoxification of your body and promotes blood purification. This also increases the production of red blood cells & increasing hemoglobin...Sonal Gaurav Suthar
-
-
બીટ, ગાજરનો અને ટમેટાનું હેલ્ધી જ્યુસ (Beet Carrot Tomato Healthy Juice Recipe In Gujarati)
#KS3#કંદસર્વશ્રેષ્ઠ કંદ બીટ લોહતત્વ વધારવામાં ફાયદાકારક છે.ગાજરનો ઉપયોગ પહેલાના જમાનામાં ઓષધી તરીકે થતો. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.બીટ અને ગાજર નો જ્યુસ ખૂબ જ હેલ્ધી હોય છે વિટામિન એ અને સી થી ભરપુર છે. આ બધી વસ્તુ માં વિટામિન એ ભરપૂર હોવાથી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર એનર્જેટિક લાગે છે અને સ્ફૂર્તિ આપે છે. Hetal Siddhpura -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
બીટ ગાજર અને ટામેટાં નો જયૂસ (Beetroot Gajar Tomato Juice Recipe In Gujarati)
#RC3(red color recipe) Krishna Dholakia -
-
ટોમેટો ગાજર બીટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બીટ, ટામેટા ને આંબળાનો જ્યુસ(Beetroot,tomato and amla juice recipe in Gujarati)
#Amlaલીલી હળદર ને આદુ મિક્સ શિયાળામાં બીટ લીલી હળદર પાલકની ભાજી ટામેટા આંબળા નો જુસ પીવાથી લોહી શુદ્ધ બને છે ને લોહી નો વઘારો થાય છે દસ બાર દિવસ સુધી બીજુંવો Kapila Prajapati -
-
ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15198630
ટિપ્પણીઓ