મસાલા લચ્છા પરોઠા (Masala Lachha Parotha Recipe in Gujarati)

Vibha Upadhyay @cook_22144453
મસાલા લચ્છા પરોઠા (Masala Lachha Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નું મ્હોણ નાખી જરૂર મુજબ પાણી લઈ પરોઠા નો લોટ બાંધી ૧૦ મિનીટ સુધી ઢાંકી રાખો.
- 2
ત્યારબાદ લસણ ને બારીક કટકા કરી રાખો. કોથમીર પણ બારીક સુધારી રાખો.
- 3
હવે એક થોડો મોટો લૂવો લઈ tene રોટલી ની જેમ ગોળ વણી લયો.ત્યારબાદ તેમાં તેલ લગાવી તેમાં મીઠું, મરચાં ની ભૂકી, હીંગ, ધાણાજીરું લગાવો.
- 4
ત્યારપછી તેમાં એક એક સ્ટ્રીપ્સ વાળતા જાવ. એટલે તે આ રીત નું થઈ જશે.
- 5
પછી તે સ્ટ્રીપ્સ ને ગોળ ગોળ વારી ને જે છેડો બચે તેને દબાવી દયો. ત્યારબાદ તેમાં લસણ તેમજ કોથમીર લગાવી ને તેને વણી નાખો.
- 6
પછી તેને લોઢી પર ધીમા તાપે બંને બાજુ તેલ લગાવી ને શેકી લ્યો. તો તૈયાર છે આ ટેસ્ટી મસાલા લછા પરાઠા.તેને દહીં ની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા & લચ્છા પરોઠા (Cheese Butter Masala Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #butter. #post1 Megha Thaker -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
-
-
-
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
-
-
-
-
-
-
-
સોફ્ટ હાંડવો
#સ્નેક્સસોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
મકાઈના વડા
ગુજરાતી ઓ ખાવાના શોખીન હોય છે ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના વડા બનતા હોય છે એમાં મકાઈના વડા મારા ફેવરિટ છે. આ વડા સોફ્ટ અને ટેસ્ટી બને છે. અને તેને પાંચથી છ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, તેથી ટ્રાવેલિંગમાં જવું હોય ત્યારે આ વડા લઈ જઈ શકાય છે. ઠંડા વડા પણ બહુ જ સરસ લાગે છે#નાસ્તો#ઇબુક૧# પોસ્ટ ૫ Chhaya Panchal -
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12504263
ટિપ્પણીઓ