મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#RC1
#cookpadindia
#cookpadgujarati
સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
10-12 ખાખરા
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 ટે.સ્પૂનચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ટી.સ્પૂનહળદર
  5. 1 ટી.સ્પૂનમરચું
  6. 1 ટી.સ્પૂનધાણાજીરું
  7. 1.5 ટી.સ્પૂનકસૂરી મેથી
  8. 1/2 ટી.સ્પૂનહિંગ
  9. 1/4 ટી.સ્પૂનઅધકચરું પીસેલું જીરું
  10. 2 ટે.સ્પૂનતેલ મોણ માટે
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ, ચણાનો લોટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, હિંગ, કસૂરી મેથી એડ કરી તેલનું મોણ એડ કરી જરૂર મુજબ પાણી વડે લોટ બાંધવું. 15 મિનિટ રેસ્ટ આપવું.

  3. 3

    હવે રોટલીની સાઈઝના લુઆ કરી વણી લેવા.

  4. 4

    હવે તવા પર બન્ને બાજુ તેલ મુકી ધીમા તાપે ડટ્ટા વડે દબાવીને ફોટોમાં બતાવ્યા મુજબ શેકી લેવા. ખાખરા બહુ જાડા ન વણવા.

  5. 5

    તો મસાલા ખાખરા તૈયાર છે, આ ખાખરા સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes