મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati

થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.
મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati
થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
થેપલાં નો લોટ બાંધવા માટે એક લોયા માં ઘઉં નો લોટ લેવું. તેમાં ચણાનો લોટ, બાજરી નો લોટ, જુવારનો લોટ, લસણ ની પેસ્ટ, કસૂરી મેથી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું,હિંગ, ખાંડ, દહીં તથ તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી થી થેપલાં ની કણક તૈયાર કરવી. 15-20 મિનિટ રેસ્ટ આપવું.
- 3
તૈયાર કરેલી કણક માંથી રોટલી કરતાં થોડા મોટા લુઆ કરવા, તેમાથી થેપલાં વણી લેવા.
- 4
હવે તવી ગરમ કરવા મુકવી, ગરમ તવી પર બન્ને બાજુએ તેલ લગાવી શેકવા.
- 5
તૈયાર કરેલા થેપલાં ને દહીં, કેરી નો છૂંદો, કટકી કેરી, લસણ ની ચટણી અથવા ઇચ્છા મુજબ ડીપ સાથે સર્વ કરી શકાય છે. થેપલાં ગરમ અને ઠંડા, બન્ને રીતે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
ખિચડી ના ચીલા (chilla from khichdi recipe in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ ખીચડી બનાવી હોય અને વધે તો તમે તેમાથી શુ બનાવો? હું વઘારેલી ખીચડી, ખીચડી ના ભજીયા તો કયારેક ખિચડી ના ચીલા બનાવું. આજે તમારી સાથે ચીલા ની રેસીપી શૅર કરું છું.. આશા છે, તમને મારી આ રેસીપી ગમશે.. Jigna Vaghela -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
મસાલા થેપલાં(masala thepla recipe in gujarati)
#GA4#પરાઠાં#વીક1થેપલાં એ એવી વસ્તુ છે કે જે દરેક ગુજરાતી ના ડબ્બા માંથી નીકળેજ. જેને બ્રેકફાસ્ટ લંચ સાંજે ચા સાથે કે ડિનર માં ક્યારેય પણ લઈ શકો.. સરસ પોચા અને વધારે દિવસ કઈ રીતે રાખી શકો તે માટે આ રેસીપી જોઈએ લો.. Daxita Shah -
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela -
રાઇસ પકોડા(rice pakora recipe in Gujarati)
#ફટાફટઆ રાઇસ પકોડા એકદમ ઝડપથી બને છે.કયારેક ભાત વધારે બચ્યા હોય તો એમાથી બનાવી શકાય છે. બહુજ ઓછી સામગ્રીમાંથી બનાવ્યા છે જે મોટેભાગે આપણા કિચન માં ઉપ્લબ્ધ હોય જ છે. તમે પણ ચોક્કસ બનાવજો. ખુબ જ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
રાઈસ પેનકેક(rice pancake recipe in Gujarati)
આ પેનકેક લેફટઓવર ભાત માંથી બનાવ્યા છે. થોડા ભાત, ચણાનો લોટ, બાજરી નો લોટ, આદુ લસણ અને સાથે બીજી ફ્લેવરફુલ સામગ્રી એડ કરી બનાવેલા પેનકેક વરસાદી મોસમ માં ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો રાઈસ પેનકેક....#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફ2 Jigna Vaghela -
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
મેથી થેપલા (Methi thepla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો. Shraddha Patel -
થેપલાં (Thepla recipe in Gujarati)
#SSMથેપલાં ઉનાળામાં વેકેશન માં બધાં ક્યાંય પણ ફરવા જવાનું થાય એટલે. હું બધાં મેમ્બર માટે થેપલાં બનાવી જ લઉં.. રસ્તામાં ખાવા માટે છુંદો અને થેપલાં હોય એટલે બહાર નું ખાવું ન પડે.. એક બે દિવસ સુધી સારાં રહે છે. Sunita Vaghela -
થેપલાં (Thepla Recipe In Gujarati)
#LBલંચ બોક્સ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ ની ઓળખ એવા પ્રોટીન યુક્ત થેપલાં જેમાં મેં ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે..લંચ બોક્સ ઉપરાંત નાસ્તામાં...ડિનર માં કે પછી પ્રવાસ-પીકનીક માં પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
ભરેલું શાક ગ્રેવીવાળું(bharelu shak-gravy recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક_પોસ્ટ17 Jigna Vaghela -
બાજરાના લોટનું ખીચું(bajra na lot nu khichu recipe in Gujarati)
આ વાનગી મને મારી મમ્મી એ શીખવાડી. જે મારી ફેવરિટ વાનગી છે. ચોમાસા માં કંઇક તીખું અને ચટપટું ખાવા ની બહુ મજા આવે. બાજરાના લોટ નું ખીચું વરસાદ ની મોસમ માં ખાવા માટે એકદમ પરફેક્ટ છે. તમે પણ બનાવજો અને કહેજો, કેવુ બન્યું!!#સુપરશેફ2 Jigna Vaghela -
ખિચડીના થેપલાં
ઘણીવાર ઘરમાં ખિચડી વધતી હોય છે. એ વધેલી ખિચડીના મેં આજે થેપલાં બનાવ્યા છે. જેને તમે સવારના નાસ્તામાં કે સાંજે ઓછું જમવું હોય આ થેપલાં ચાલી જાય છે. Vibha Mahendra Champaneri -
મેથી ની ભાજીવાળા ઘઉં ના થેપલાં
#માસ્ટરક્લાસ"મુઠિયાં થેપલાં ભાઈ ભાઈ, ગુજરાતી જયાં જાય ત્યાં લટકાય જાય " બરાબરને... થેપલાં મુઠિયાં વગર તો ગુજરાતી નો દિવસ ના ઉગે. આજે હું મેથી વાળા થેપલાં ની રેસીપી લઈને ને આવી છું.. Daxita Shah -
યમ થેપલાં(thepla recipe in Gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૧ગુજરાતીઓ ના માનીતા થેપલાં.મે રતાળુ કંદ ના સ્વાદિષ્ટ થેપલાં બનાવ્યા છે. તમે પણ જરૂર થી બનાવજો. Ami Adhar Desai -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
મલ્ટીગ્રેઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
#GA4#Week 20વરસોથી આપણે ધઉના,બાજરીના,મિક્સ થેપલા દૂધીના,મેથીના એમ અલગ અલગ થેપલા કરતા આવ્યા છીએ.જે એક બીબાઢાળ પધ્ધતિ પ્રમાણે કર્યું કહેવાય. આજે હું આપના માટે અલગ જ થેપલા 'મલ્ટી ગ્રેઈન લોટના મલ્ટી મસાલા થેપલા'ની રેશિપી લાવી છું જે સૌને ખૂબ જ પસંદ આવશે અને જરૂર બનાવશો. Smitaben R dave -
ભરેલા મરચાં (Stuffed marcha recipe in Gujarati)
#GA4#week12ભરેલા શાક લગભગ બધાને પસંદ હોય છે. અમારે ત્યાં બેસનના લોટ વાળું, પીસેલા દાળિયા વાળું, તો કયારેક લસણની પેસ્ટ વાળા મસાલાનુ સ્ટફીંગ બનાવી, શાકમાં ભરવામાં આવે છે. આમ, સ્ટફીંગમા વિવિધતા લાવીને અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજે મે ભરેલા મરચાં બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jigna Vaghela -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
-
-
દૂધી ના થેપલા (dudhi Thepla Recipe In Gujarati)
આજે સવારે ખૂબ જ વરસાદ આવતો હતો. તેથી એમ થયું કે નાસ્તા માં કંઇક ગરમાગરમ અને મસાલેદાર બનાવું .તો દેશી એટલેકે દૂધી,લસણ અને બાજરાના મસાલા Thepla બનાવ્યા .જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે ,સાથે ઘઉં,ચણાનો લોટ પણ ઉમેર્યો છે એટલે સૌને ભાવે .આ છે કાઠિયાવાડી નાસ્તો. જે સવારે,સાંજે લઈ શકાય. Keshma Raichura -
તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Thepla ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે. Hiral Dholakia -
મલ્ટીગ્રેઈન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ આવે એટલે ગુજરાતીઓના રસોડામાં વડાની સુગંધ આવવાની ચાલુ થઈ જાય. વડા ન બને તો સાતમ કહેવાય જ નહીં. આ મલ્ટીગ્રેન હોવાથી પૌષ્ટિક છે. વડી તેમાં પાણી ન નાખ્યું હોવાથી ૨ દિવસ સુધી રહી શકે છે. Neeru Thakkar -
-
ભાજણી પિઝા/મલ્ટીગ્રેઈન થાલીપિઠ્ઝા (Bhajni Pizza/Multigrain ThaliPithzza Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમિક્ષ ધાન્ય અને દાળ ને શેકી ને જે લોટ બનાવવા માં આવે છે તેને મરાઠી માં ભાજણી કહેવામાં આવે છે. આ લોટ મારા જે પાડોશી એ આપ્યો એમણે જ મને કહ્યુ હતુ આ લોટસમાંથી થાલીપીઠ બનાવી શકાય. મેં અહી થાલીપીઠ ને ફ્યુઝન કરી પીઝા બનાવા છે. અને મે છાલીપીઠ માં ઘી ના કીટું નો ઉપયોગ કર્યો છે. મારા ઘરે બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (15)