ચીકુ શેક (Chikoo Shake Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#Sat
Weekend

શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચીકૂ
  2. ૫૦૦ મી.લી દૂધ
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. ૭-૮ બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચીકૂ ને કટ કરી મિક્સરમાં કટ કરેલા ચીકૂ, ખાંડ, દૂધ બધું ઉમેરી દેવું.

  2. 2

    પછી તેમાં બરફના ટુકડા ઉમેરી ને ક્રશ કરી લેવું.
    તૈયાર છે ઠંડો ઠંડો ચીકૂ જયૂસ તેને સર્વિગ ગ્લાસ માં નાખી ને ચિલડ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes